પરિવાર માટે ખુશીની ક્ષણો આવશે આ રાશિને, જાણો આજે સોમવતી અમાસનું તમારૂ રાશિ ભવિષ્ય

•આજનુ રાશિ ભવિષ્ય•

મેષ: કામકાજમાં વધુ વ્યસ્તતા, દામ્પત્ય જીવનમાં પ્રતિકુળતા, ઉતાવળે કોઈ નિર્ણય ન લેવો.
વૃષભ: મહેનતનું ફળ મળશે, બાળકો માટે સમય કાઢવો, અપરીણીતો માટે અનુકુળ સમય.
મિથુન: માનસિક અશાંતિથી તણાવ રહે, નોકરિયાતોને સહકાર મળે, જમીન મકાનના પ્રશ્નો ઉકેલાય.

કર્ક: મનોબળમાં વધારો થાય, સંતાનો સાથે મતભેદ થઇ શકે, જપ-ઉપાસનાથી ફાયદો રહે.
સિંહ: કાર્યક્ષેત્રે મહત્વના નિર્ણયો લેવાય, માતાની તબિયતનું ધ્યાન રાખવું, આવક જાવકનું સંતુલન ખોરવાઈ શકે.
કન્યા: આજે થોડી મૂંઝવણ અનુભવશે, ઓળખાણોમાં ધ્યાન રાખવું, ભાઈ ભાંડુંની પ્રગતિ.

તુલા: પરિવાર માટે ખુશીની ક્ષણો આવે,આર્થીક લાભની તકો, માનસિક અશાંતિ રહે.
વૃશ્ચિક: અતિ ઉત્સાહ પર કાબુ રાખવો, આર્થિક લાભની સંભાવના, જૂની યાદો તાજી થાય.
ધનુ: ખર્ચમાં વધારો જોવા મળે,વિવાદ વકરી શકે, વિદેશની બાબતોમાં અનુકુળતા રહે.

મકર: નવી તક મળી શકે આવે, આર્થિક ક્ષેત્રે અનુકુળતા વધી શકે, મિત્રોની મદદ મળી રહે.
કુંભ: તબિયતની કાળજી રાખવી, નવા આયોજનોમાં સફળતા,પિતાની સલાહથી લાભ.
મીન: મનમાં હળવાશ અનુભવાય, વ્યવસાયમાં તકેદારી રાખવી જરૂરી, પોતાની આવડતથી સફળતા રહે.

•આજનું પંચાંગ•
તારીખ:૧૪-૧૨-૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–સોમ વાર ,
તિથી–કારતક વદ અમાસ
નક્ષત્ર–જયેષ્ઠા
યોગ–શુળ
કરણ–ચતુષ્પાદ
આજની રાશિ–વૃશ્ચિક (ન,ય)
દિન વિશેષ–સોમવતી અમાસ,ખગ્રાસ સૂર્ય ગ્રહણ ( ભારતમાં નહિ દેખાય)

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap