આર્થિક લાભ થઇ શકે છે આ રાશિના જાતકોને, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

•આજનુ રાશી ભવિષ્ય•

મેષ: અંતરાયોને પાર કરી શકશો,વિરોધી ફાવે નહીં, માનસિક પ્રસન્નતા અનુભવાય.
વૃષભ: આર્થિક સમસ્યા જણાય, તબિયત સાચવજો, કૌટુંબિક પ્રશ્નો અંગે ચિંતા રહે.
મિથુન: મનની મુરાદ બર આવે,આપના પ્રયત્નો ફળે,તમારી કામગીરીમાં સાનુકૂળતાની તક મળે.

કર્ક: મિલન-મુલાકાતનો પ્રસંગ,કાર્ય અવરોધ જણાય,સામા પ્રવાહે ચાલતાં હો તેમ લાગે.
સિંહ: લાભની આશા ફળે,મહેનતનું ફળ મળતું જણાય, મિત્રોની મદદ મળે.
કન્યા: કૌટુંબિક કામગીરી અંગે ધ્યાન આપવું, કાર્યબોજો વધશે,ખર્ચ રહેશે.

તુલા: હકારાત્મક વલણ રાખવું પડશે, નાણાકીય પ્રશ્ન ઉકેલાય, મિત્રોથી અનુકુળતા વધે.
વૃશ્ચિક: સંજોગો સાનુકૂળ અનુભવાય, ગૃહવિવાદ અટકે,અગત્યનું કામ થઈ શકે.
ધનુ: મનને સમતોલ રાખીને નિર્ણય કરવાથી લાભ, કાર્યમાં પ્રગતિ જણાય, ધાર્મિકતા વધે.

મકર: પ્રસન્નતાના સંજોગો સર્જાય, કૌટુંબિક બાબત હલ થાય, પ્રવાસ-મિલન-મુલાકાત ફળે.
કુંભ: આશાસ્પદ તક સર્જાતી જણાય, નાણાભીડનો ઉકેલ સાંપડે, સ્વજનનો સહકાર મળે.
મીન: વાણી વ્યવહારથી સફળતા, આર્થિક લાભ થઇ શકે, પારિવારિક પ્રસંગોમાં વ્યસ્તતા.

•આજનું પંચાંગ•
તારીખ: ૦૮-૧૨-૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–મંગળ વાર ,
તિથી–કારતક વદ આઠમ
નક્ષત્ર–પૂર્વા ફાલ્ગુની
યોગ–પ્રીતિ
કરણ–કૌલવ
આજની રાશિ–સિંહ (મ,ટ)

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap