આ ત્રણ રાશિના જાતકોને આર્થિક લાભની સંભાવના, જાણો આજનું તમારૂ રાશિ ભવિષ્ય

•આજનુ રાશિ ભવિષ્ય•

મેષ: કામકાજમાં વધુ વ્યસ્તતા, દામ્પત્યજીવનમાં પ્રતિકુળતા, રોકાણો ટાળવા.
વૃષભ: મહેનતનું ફળ મળશે,બાળકો માટે સમય કાઢવો, અચાનક લાભની સંભાવના.
મિથુન: માનસિક અશાંતિ રહે, કામકાજના ક્ષેત્રે સહકાર મળે, જમીન મકાનના પ્રશ્નો ઉકેલાય.

કર્ક: મનોબળમાં વધારો થાય, જીવનસાથી સાથે મતભેદ, વાસ્તવિકતાથી નિર્ણયો લેવા.
સિંહ: મહત્વના નિર્ણયો લેવાય, બાળકો માટે સમય આપવો પડે, ખર્ચ પર ધ્યાન આપવું.
કન્યા: આજે થોડી મૂંઝવણ અનુભવશે, ઓળખાણોમાં ધ્યાન રાખવું, પ્રવાસનું આયોજન થઇ શકે.

તુલા: પરિવાર માટે ખુશીની ક્ષણો આવે, નવી શરૂઆત ટાળવી, માનસિક અશાંતિ રહે.
વૃશ્ચિક: ચિંતામાં વધારો થઇ શકે, આર્થિક લાભની સંભાવના, જૂની યાદો તાજી થાય.
ધનુ: સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે, વિવાદ વકરી શકે, સંબંધોમાં સંતુલન રહે.

મકર: યાત્રા પર્યટનમાં આનંદ આવે, આર્થિક ક્ષેત્રે અનુકુળતા વધી શકે, છુપા શત્રુથી સાવધ રહેવું.
કુંભ: તબિયતની કાળજી રાખવી, નવા આયોજનોમાં સફળતા, વાહન ચલાવતા સંભાળવું.
મીન: હળવાશ અનુભવાય, વ્યવસાયમાં તકેદારી રાખવી, પોતાની આવડતથી સફળતા રહે.

•આજનું પંચાંગ•
તારીખ: ૧૦-૦૧-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–રવિવાર,
તિથી–માગશર વદ બારસ
નક્ષત્ર–અનુરાધા
યોગ–ગંડ
કરણ–તૈતીલ
આજની રાશિ–વૃશ્ચિક (ન,ય)
દિન વિશેષ–પ્રદોષ, વ્યતિપાત
આજનું વાસ્તુ જ્ઞાન- વાસ્તુમાં તત્ત્વનું મહત્વ

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap