આ પાંચ રાશિને આર્થિક લાભની સંભાવના,જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

•આજનુ રાશિ ભવિષ્ય•

મેષ: મહેનતનું ફળ મળશે, બાળકો માટે સમય કાઢવો, અચાનક લાભની સંભાવના
વૃષભ: માનસિક અશાંતિ રહે, કામકાજના ક્ષેત્રે સહકાર મળે, જમીન મકાનના પ્રશ્નો ઉકેલાય.
મિથુન: મનોબળમાં વધારો થાય, જીવનસાથી સાથે મતભેદ, વાસ્તવિકતાથી નિર્ણયો લેવા.

કર્ક: મહત્વના નિર્ણયો લેવાય, બાળકો માટે સમય આપવો પડે, ખર્ચ પર ધ્યાન આપવું.
સિંહ: આજે થોડી મૂંઝવણ અનુભવશે, ઓળખાણોમાં ધ્યાન રાખવું, પ્રવાસનું આયોજન થઇ શકે.
કન્યા: પરિવાર માટે ખુશીની ક્ષણો આવે, નવી શરૂઆત ટાળવી, માનસિક અશાંતિ રહે.

તુલા: ચિંતામાં વધારો થઇ શકે, આર્થિક લાભની સંભાવના,જૂની યાદો તાજી થાય.
વૃશ્ચિક: સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે, વિવાદ વકરી શકે, સંબંધોમાં સંતુલન રહે.
ધનુ: યાત્રા પર્યટનમાં આનંદ આવે, આર્થિક ક્ષેત્રે અનુકુળતા વધી શકે, છુપા શત્રુથી સાવધ રહેવું.

મકર: તબિયતની કાળજી રાખવી, નવા આયોજનોમાં સફળતા, વાહન ચલાવતા સંભાળવું.
કુંભ: હળવાશ અનુભવાય, વ્યવસાયમાં તકેદારી રાખવી, પોતાની આવડતથી સફળતા રહે.
મીન: કામકાજમાં વધુ વ્યસ્તતા, દામ્પત્યજીવનમાં પ્રતિકુળતા, રોકાણો ટાળવા.

•આજનું પંચાંગ•
તારીખ:૦૭-૦૧-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–ગુરુવાર,
તિથી–માગશર વદ નવમી
નક્ષત્ર–ચિત્રા
યોગ–સુકર્માં
કરણ–તૈતિલ
આજની રાશિ–તુલા (ર,ત)
દિન વિશેષ –બુધ નો ઉદય
આજ નું વાસ્તુ જ્ઞાન- વાસ્તુમાં પૂર્વ દિશાનું મહત્વ

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap