ગઈકાલે રાત્રે ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પક્ષ તરફથી અલગ-અલગ 39 નવા પ્રમુખ તરીકે જાહેર થયા અને આજે રાજ્યમાં યોજાયેલી તા.૩ ની પેટા ચૂંટણી ૮ સીટ માટે નું પરિણામ જાહેર થયું.તેમાં ૮ સીટ પ્રાપ્ત કરીને જંગી સફળતા પ્રાપ્ત કરેલ.
અમદાવાદ શહેરના નવા પ્રમુખની નિમણૂક હજુ થઇ નથી પરંતુ તેમાં ગ્રહ ગોચરનો વિચાર કરતાં શહેરની રાશિ લેણા મુજબ મેષ,સિંહ, ધન રાશિ પ્રબળ ગણાવી શકાય આ ઉપરાંત તા.૨૦ નવેમ્બરથી મકર રાશિ ગુરૂ ભ્રમણ કરશે માટે મકર રાશિ પ્રબળ બનવાની શક્યતા નકારી શકાતી નથી. આ ઉપરાંત હાલમાં ૨૦૨૦ ના નવેમ્બર માસમાં નિયુક્ત થવાની હોવાથી મહિલા જાતક નિમણૂક થવાની સંભાવના ગણાવી શકાય નવો ચહેરો આવી શકે? પ્રમુખ તરીકે વરણી થવાનું ગ્રહોનું પણ સૂચવે છે.જેની ઉ.વ.આશરે ૩૪ થી ૫૭ અંદર હોવાની પ્રબળ બને છે.
(આશિષ રાવલ જયોતિષી)
