રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા સીએમ રૂપાણીએ વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય

રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા કેસોની વર્તમાન સ્થિતીને ધ્યાને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિદ્યાર્થીઓ ના વ્યાપક હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે.


શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ આ નિર્ણય ની જાણકારી આપતા જણાવ્યું છે કે રાજ્યના 8 મહાનગરપાલિકા વિસ્તારોમાં ટ્યુશન ક્લાસિસ પણ હવે તાત્કાલિક અસર થી બંધ કરવામાં આવશે. આગામી 10 એપ્રિલ સુધી 8 મહાનગરો માં આ વ્યવસ્થા અમલમાં રાખવામાં આવશે તેવો પણ નિર્ણય વિજયભાઈ રૂપાણી એ કર્યો છે એમ શિક્ષણ મંત્રી એ ઉમેર્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap