આ રાશિને આર્થિક બાજુ મજબૂત રહેશે,ઘરની ઉપયોગી વસ્તુઓમાં વધારો થશે

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: પારિવારિક જીવન સુખી રહેશે, આર્થિક બાજુ મજબૂત રહેશે,ઘરની ઉપયોગી વસ્તુઓમાં વધારો થશે.
વૃષભ: અંગત સંબંધોમાં સુધારો રહેશે, આજીવિકાના ક્ષેત્રે પ્રગતિ થશે,વિવાહિત જીવન સુખી રહેશે.
મિથુન: આર્થિક બાજુ મજબૂત રહેશે,સરકારી સહાય મળી શકે, અંગત સંબંધો ઉત્તમ રહેશે.

કર્ક: નાણાકીય બાબતોમાં જોખમ ન લેશો, પારિવારિક જીવન સુખી રહેશે, સામાજિક પ્રતિષ્ઠા વધશે.
સિંહ: પેટનો રોગ થઈ શકે છે, પારિવારિક જીવન સુખદ રહેશે, તણાવની શક્યતા છે.
કન્યા: સામાજિક પ્રતિષ્ઠા વધશે,આર્થિક બાજુ મજબૂત રહેશે,ઘરની ઉપયોગી વસ્તુઓમાં વધારો થશે.

તુલા: વ્યવસાયિક પ્રયત્નોમાં સમૃદ્ધિ થશે, અંગત સંબંધો નજીક રહેશે,ધાર્મિકતામાં વધારો થાય.
વૃશ્ચિક: માંગલિકના કર્યોનું આયોજન થાય, શાસન સત્તામાં સહયોગ કરશે, માનસિક અશાંતિ રહે
ધનુ: બુદ્ધિ કુશળતાથી કામ પર પડશે, પારિવારિક જીવન સુખી રહેશે,આર્થિક બાજુ મજબૂત રહેશે.

મકર: કૌટુંબિક પ્રતિષ્ઠા વધશે, જીવનસાથીનો સહયોગ મળશે, મનોરંજનમાં સમય વ્યતીત થાય.
કુંભ: પારિવારિક કાર્યમાં વ્યસ્ત રહેશો, સહકર્મી સહયોગ કરશે, માનસિક તાણ વધુ રહેશે.
મીન: આર્થીક ક્ષેત્રે આયોજન જરૂરી, ધન લાભની ખૂબ સારી રકમ અટકશે, સંપતિના કામો થાય.

•આજનું પંચાંગ•

તારીખ: ૨૭-૦૧-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–બુધવાર,
તિથી–પોષ સુદ
નક્ષત્ર–પુનર્વસુ
યોગ–વિશ્કુમ્ભ
કરણ–ગર
આજની રાશિ–મિથુન (ક,છ,ઘ)
દિન વિશેષ–શુક્ર મકર માં

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap