લાભની તક મળે તે ઝડપી લેવી આ રાશિને, કાર્યમાં સફળતા મળે,જાણો આજનું રાશિ ભવિષ્ય

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: કાર્યક્ષેત્રે તણાવ રહે, મિલન-મુલાકાતમાં અવરોધ, આરોગ્ય ચિંતા રહે.
વૃષભ: વ્યાવસાયિક મુશ્કેલીના સંજોગો જણાય, ચિંતા-ખર્ચ રહે, મિત્રોની મદદ મેળવી શકશો.
મિથુન: નોકરિયાતને સાનુંકૂળતા રહે, મહત્વની મુલાકાત થાય, ભાગીદારથી મતભેદ રહે.

કર્ક: કૌટુંબિક કાર્ય સફળ થાય,માનસિક અકળામણ થાય,પ્રવાસ સફળ થાય.
સિંહ: ધીરજનાં ફળ મીઠાં ફળ મળે, આરોગ્ય અંગે ચિંતા રહે,ભાગીદારથી મતભેદ રહે.
કન્યા: લાભની તક મળે તે ઝડપી લેજો,કાર્ય સફળતા મળે,મનનાં ઓરતાં પૂર્ણ થાય.

તુલા: સમસ્યાઓથી ઘેરાયેલા હો તો બહાર નીકળવાનો માર્ગ મળે,લાભ અટકતો હશે તો પ્રાપ્ત થવાના એંધાણ વર્તાય, સ્નેહીથી મિલન-મુલાકાત.
વૃશ્ચિક: રોકાણોથી ફાયદો રહે, વિદ્યાર્થીઓ માટે પર્ગતીકારક, પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો.
ધન: મહત્વના કામકાજો માટે સાનુકૂળતા સર્જાય. લાભદાયી તક સર્જાય, કૌટુંબિક કાર્ય માટે વિલંબથી
સફળતા મળે.

મકર: પ્રયત્નો વધારશો તો કાર્ય સફળતા આવી મળે,ધીરજ ધરવી પડે,ગૃહજીવનના કામમાં પ્રગતિ,પ્રવાસ ફળે.
કુંભ: સમય સાનુકૂળ થતો જણાય,પ્રવાસ-પર્યટન ફળે,ગૃહજીવનમાં ગેરસમજ ન થાય તે જોજો, ખર્ચનો પ્રસંગ.
મીન: આપના મનનો બોજ હળવો થતો અનુભવાય, લાભદાયી તક મળતી લાગે,પ્રયત્નો સફળ થતાં જણાય.

•આજનું પંચાંગ•
તારીખ: ૧૬-૦૨-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર– મંગળવાર ,
તિથી– મહા સુદ પાંચમ
નક્ષત્ર– રેવતી
યોગ– શુભ
કરણ– બવ
આજની રાશિ– મીન (દ,ચ,ઝ,થ)
દિન વિશેષ– વસંત પંચમી સરસ્વતી પૂજન, શ્રી પૂજન, મદન પંચમી

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap