આ રાશિને લાભની તક મળે તે ઝડપી લેજો,જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: સાનુકૂળ તક મળે તે ઝડપી લેજો, મિલન-મુલાકાત થાય,આરોગ્ય ચિંતા રહે.
વૃષભ: વ્યાવસાયિક મુશ્કેલીના સંજોગો જણાય, ચિંતા-ખર્ચ રહે, મિત્રોની મદદ મેળવી શકશો.
મિથુન: નોકરિયાતને સાનુકૂળતા રહે, મહત્વની મુલાકાત થાય,ભાગીદારથી મતભેદ રહે.

કર્ક: કૌટુંબિક કાર્ય સફળ થાય, માનસિક અકળામણ થાય, પ્રવાસ સફળ થાય.
સિંહ: ધીરજનાં ફળ મીઠાં ફળ મળે,આરોગ્ય અંગે ચિંતા રહે,ભાગીદારથી મતભેદ રહે.
કન્યા: લાભની તક મળે તે ઝડપી લેજો, કાર્ય સફળતા મળે,મનનાં ઓરતાં પૂર્ણ થાય.

તુલા: સમસ્યાઓથી ઘેરાયેલા હો તો બહાર નીકળવાનો માર્ગ મળે,લાભ અટકતો હશે તો પ્રાપ્ત થવાના એંધાણ વર્તાય. સ્નેહીથી મિલન-મુલાકાત.
વૃશ્ચિક: આપના મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે ઈશ્વર પર શ્રદ્ધા વધારજો, પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો.
ધન: મહત્વના કામકાજો માટે સાનુકૂળતા સર્જાય, લાભદાયી તક સર્જાય, કૌટુંબિક કાર્ય માટે વિલંબથી
સફળતા મળે.

મકર: પ્રયત્નો વધારશો તો કાર્ય સફળતા આવી મળે, ધીરજ ધરવી પડે, ગૃહજીવનના કામમાં પ્રગતિ, પ્રવાસ ફળે.
કુંભ: સમય સાનુકૂળ થતો જણાય, પ્રવાસ-પર્યટન ફળે, ગૃહજીવનમાં ગેરસમજ ન થાય તે જોજો, ખર્ચનો પ્રસંગ.
મીન: આપના મનનો બોજ હળવો થતો અનુભવાય, લાભદાયી તક મળતી લાગે, પ્રયત્નો સફળ થતાં જણાય.

•આજનું પંચાંગ•
તારીખ:૨૦-૦૧-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–બુધવાર,
તિથી–માગશર વદ સાતમ
નક્ષત્ર–રેવતી
યોગ–સિદ્ધ
કરણ–વણિજ
આજની રાશિ– મીન (દ,ચ,ઝ,થ), ૧૨:૩૫ થી મેષ (અ,લ,ઈ)
દિન વિશેષ– બુધાષ્ટમી , ગુરુ ગોવિંદસિંહ જયંતી

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap