આ રાશિને લાભની તક મળે તે ઝડપી લેજો,જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

  • આજ નુ રાશી ભવિષ્ય

મેષ : નોકરિયાતને સાનુકૂળતા રહે. મહત્વની મુલાકાત થાય. ભાગીદારથી મતભેદ રહે.
વૃષભ : કૌટુંબિક કાર્ય સફળ થાય. માનસિક અકળામણ થાય. પ્રવાસ સફળ થાય.
મિથુન : ધીરજનાં ફળ મીઠાં ફળ મળે. આરોગ્ય અંગે ચિંતા રહે. ભાગીદારથી મતભેદ રહે.

કર્ક : લાભની તક મળે તે ઝડપી લેજો. કાર્ય સફળતા મળે. મનનાં ઓરતાં પૂર્ણ થાય.
સિંહ : સમસ્યાઓથી ઘેરાયેલા હો તો બહાર નીકળવાનો માર્ગ મળે. લાભ અટકતો હશે તો પ્રાપ્ત થવાના એંધાણ વર્તાય. સ્નેહીથી મિલન-મુલાકાત.
કન્યા : આપના મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે ઈશ્વર પર શ્રદ્ધા વધારજો. પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો.

તુલા : મહત્વના કામકાજો માટે સાનુકૂળતા સર્જાય. લાભદાયી તક સર્જાય. કૌટુંબિક કાર્ય માટે વિલંબથી સફળતા મળે. વૃશ્ચિક : પ્રયત્નો વધારશો તો કાર્ય સફળતા આવી મળે. ધીરજ ધરવી પડે. ગૃહજીવનના કામમાં પ્રગતિ. પ્રવાસ ફળે.
ધનુ : સમય સાનુકૂળ થતો જણાય. પ્રવાસ-પર્યટન ફળે. ગૃહજીવનમાં ગેરસમજ ન થાય તે જોજો. ખર્ચનો પ્રસંગ.

મકર : આપના મનનો બોજ હળવો થતો અનુભવાય. લાભદાયી તક મળતી લાગે. પ્રયત્નો સફળ થતાં જણાય
કુંભ : સાનુકૂળ તક મળે તે ઝડપી લેજો. મિલન-મુલાકાત થાય. આરોગ્ય ચિંતા રહે.
મીન : વ્યાવસાયિક મુશ્કેલીના સંજોગો જણાય. ચિંતા-ખર્ચ રહે. મિત્રોની મદદ મેળવી શકશો.

  • આજ નું પંચાંગ

તારીખ : ૧૧ – ૦૩ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – ગુરુવાર
તિથી – મહા વદ તેરસ
નક્ષત્ર – ધનિષ્ઠા
યોગ – શિવ
કરણ – વણિજ
આજ ની રાશિ – મકર (ખ, જ ) ૦૯:૨૦ પછી કુંભ (ગ, સ,શ,ષ )
દિન વિશેષ – મહા શિવરાત્રિ

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap