સુરેન્દ્રનગર: રેન્જ આઈજીએ રમતના 7 ગ્રાઉન્ડનું કર્યું લોકાર્પણ

સુરેન્દ્રનગર: રેન્જ આઈજી સંદીપ સિંહ દ્વારા સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ વડા મહેન્દ્ર કુમાર બગડીયા સહિત પોલીસ સ્ટાફ હાજર કહ્યો હતો.

સુરેન્દ્રનગર જવાહર પરેડ ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ (લોન ટેનિસકોર્ટ, બાસ્કેટબોલકોર્ટ, સ્કેટિંગ કોર્ટ, વોલીબોલગ્રાઉન્ડ, ફુટબોલ ગ્રાઉન્ડ, હેન્ડ બોલ ગ્રાઉન્ડ)ના ઉદ્ઘાટન રેન્જ આઈજી દ્વારા કરવામાં આવ્યું હતું. સાત રમતના ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap