આ રાશિને નવા આયોજન સફળ, જાણો આજનું તમારૂ રાશિ ભવિષ્ય

  • આજ નુ રાશી ભવિષ્ય

મેષ : આર્થિક લાભ ની આશા ફળે , નવા આયોજન સફળ , ધંધા રોજગાર માં સફળતા
વૃષભ : જમીન મકાન ના કામકાજ માં અનુકુળતા , રચનાત્મક કાર્યો માં સફળતા, નોકરિયાતો ને લાભ
મિથુન : કાયદાકીય બાબતો માં અડચણ, પરિવાર માં માંદગી, પોતાની આવડત થી સફળતા

કર્ક : રોકાણો ફળદાયી બનશે, સામાજિક વ્યસ્તતા, દામ્પત્યજીવન માં અનુકુળતા વધે
સિંહ : ઉત્સાહ માં વધારો થાય, કાર્ય ની કદર થઇ શકે, મુલાકાતો લાભદાયી
કન્યા : થાક નો અનુભવ થાય, ઉતાવળિયું પગલું ના ભરવું, સંતાનો પ્રત્યે ધ્યાન આપવું

તુલા : મનોરંજન તરફ મન વળે, આયોજન માં ફેરફાર થઇ શકે, કૌટુંબિક વિવાદ નો ઉકેલ
વૃશ્ચિક : ,વધુ પડતા ઉત્સાહ થી બચવું, ખર્ચા માં વધારો, વ્યવસાય માં લાભ રહે
ધનુ : ખાવા પીવા માં સાચવવું, વિરોધી ઓ સામે વિજય, સામાન્ય આર્થિક લાભ

મકર : આવક ની તકો મળે, પરિવાર માં ઘર્ષણ થઇ શકે, વાહન ચલાવતા સંભાળવું
કુંભ : – ધાર્મિકતા વધશે, વિદેશ ના કાર્યો માં અનુકુળતા , ખર્ચા કાબુ બહાર જઈ શકે .
મીન : બિનજરૂરી રોકાણ ટાળવા, જીવનસાથી સાથે તનાવ , કાર્ય ક્ષેત્રે પ્રગતિ થાય

  • આજ નું પંચાંગ

તારીખ : ૧૨ – ૦૫ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – બુધવાર ,
તિથી – વૈશાખ સુદ એકમ
નક્ષત્ર – કૃતિકા
યોગ – શોભાન
કરણ – કીન્સ્તુઘ્ન
આજ ની રાશિ – મેશ (અ,લ, ઈ,) ૦૬: ૧૭ પછી વૃષભ (બ, વ, ઉ )
દિન વિશેષ – વૈશાખ માસ પ્રારંભ

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap