રાજ્ય સરકારની મહત્વની જાહેરાત, ધો. 9 અને 11ના વર્ગો આ તારીખથી શરૂ થશે

અમદાવાદ: રાજ્ય સરકારે ધોરણ 9 અને 11 વર્ગો શરુ કરવાને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 ફેબ્રુઆરીથી ધો. 9- 11ના વર્ગો શરૂ કરી દેવામાં આવશે અને સાથે ટ્યુશન ક્લાસ પણ શરૂ કરી દેવામાં આવશે.

રાજ્ય શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ જાહેરાત કરી માહિતા આપી હતી કે, ધોરણ 9 અને 11ના વર્ગો 1 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. શાળામાં વિદ્યાર્થીઓની હાજરી માટે વાલીઓની સમહતી જરુરી છે. સાથે કોરોનાની ગાઇડલાઇન મુજબ ટ્યુશન ક્લાસીસ શરૂ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap