આ રાશિને લાભની તક ગુમાવવી ન પડે તે જોજો, જાણો આજનું પંચાંગ

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: આપના વ્યાવસાયિક પ્રશ્નો ગૂંચવાશે, માનસિક અકળામણ રહે, પ્રવાસથી લાભ.
વૃષભ: વ્યાવસાયિક મુશ્કેલીના સંજોગો રહે, સંતાનના પ્રશ્નો અંગે ચિંતા, આરોગ્ય અંગે ચિંતા રહે.
મિથુન: આપનો દિવસ સાનુકૂળ અને સફળ રહે, ધીરજ રાખવી જરૂરી જણાય,આરોગ્ય ટકાવી શકશો.

કર્ક: લાભની તક ગુમાવવી ન પડે તે જોજો પ્રવાસ સફળ થાય, વ્યાવસાયિક પ્રશ્નો ગૂંચવાતા જણાય.
સિંહ: સ્નેહી-સ્વજનથી મિલન-મુલાકાત, આપના પ્રયત્નો એળે જતાં લાગે ભાગીદારથી મતભેદ જણાય.
કન્યા: આર્થિક પ્રશ્નોની પરેશાનીનો ઉકેલ મળે. લાભદાયી તક મળે તે ઝડપી લેજો.

તુલા: આરોગ્યની સાચવણી જરૂરી, પ્રવાસ ટાળવો, મનની મુરાદ પૂર્ણ થતી જણાય.
વૃશ્ચિક: તમારા પ્રયત્નો ફળે, કૌટુંબિક સમસ્યાનો ઉકેલ મળે, ચિંતા દૂર થાય, સંતાનના પ્રશ્નો મૂંઝવે.
ધનુ: લાભનો પ્રસંગ થાય, ધાર્યું કરી શકશો, નાણાકીય પ્રશ્નનો ઉકેલ મળે.

મકર: વ્યાવસાયિક પ્રશ્નો અંગે ચિંતા રહે, તબિયત કાળજી માગી લેશે, ધાર્યું વિલંબથી થાય.
કુંભ: આપના પ્રયત્નો સફળ અને સાનુકૂળ બને, મિલન-મુલાકાતથી લાભ,માનસિક ચિંતા ઉકેલાય.
મીન: ધીરજનાં ફળ મીઠાં સમજવા,આરોગ્ય અંગે ચિંતા રહે,કૌટુંબિક કાર્ય સફળ થાય.

•આજનું પંચાંગ•
તારીખ:૨૪-૧૧-૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–મંગળવાર,
તિથી–કારતક સુદ દસમ
નક્ષત્ર–પૂર્વા ભાદ્રપદા
યોગ–વજ્ર
કરણ–તૈતિલ
આજની રાશિ–કુંભ (ગ,શ,ષ સ) ૦૮:૫૧ પછી મીન (દ,ચ,ઝ,થ)

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap