રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ પંચમહાભૂતમાં વિલીન,સીએમ રૂપાણી રહ્યા હાજર, જુઓ તસવીરો

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું કાલે નિધન થયું હતું, આજે તેમનો પાર્થિવદેહ ચેન્નઈથી અમદાવાદ એરપોર્ટ પર લવાયો હતો અને ત્યાથી રાજકોટ તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો.

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ પંચમહાભૂતમાં વિલીન,સીએમ રૂપાણી રહ્યા હાજર, જુઓ તસવીરો

અભય ભારદ્વાજના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવાામાં આવ્યો હતો. તેમની અંતિમયાત્રામાં સીએમ રૂપાણી સહિત ભાજપના અનેક નેતાઓ હાજર રહ્યાં હતા.

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ પંચમહાભૂતમાં વિલીન,સીએમ રૂપાણી રહ્યા હાજર, જુઓ તસવીરો

રોજકોટના કાલાવડ રોડ સ્થિત મોટામવા સ્મશાન ખાતે કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમસંસ્કાર કરવામાં આવ્યું હતું.

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ પંચમહાભૂતમાં વિલીન,સીએમ રૂપાણી રહ્યા હાજર, જુઓ તસવીરો

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. મુખ્યમંત્રી રૂપાણી છેલ્લે સુધી હાજર રહ્યા હતા.

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ પંચમહાભૂતમાં વિલીન,સીએમ રૂપાણી રહ્યા હાજર, જુઓ તસવીરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap