રાષ્ટ્રપતિને મળ્યા બાદ સરદ પવારે કહ્યું-આ બિલ ઉતાવળમાં પસાર કરી દેવામાં આવ્યું છે

કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી,સીપીઆઈએમ નોતા સીતારામ યેચુરી અને એનસીપી નેતા શરદ પવાર સહિતના અનેક વિપક્ષી નેતાઓ રાષ્ટપતિ રામનાથ કોવિંદને મળવા માટે રાષ્ટપતિ ભવન પહોચ્યા હતા. મીટિંગ બાદ રાહુલ ગાંધી કહ્યું અમે રાષ્ટ્રપતિને જણાવ્યું હતું કે, ખેડૂત વિરોધી કાયદો પછો લેવો જોઈએ.

સીતારામ યેચુરીએ કહ્યું ક, અમે રાષ્ટ્રપતિ મેમોરેન્ડમ આપ્યું છે. અમે કૃષિ કાયદા અને વીજળી સંશોધન બીલને ભંગ કરવામાં વીશે પણ કહ્યું છે. તેમને યોગ્ય વિચાર-વિમર્શ અને ચર્ચાઓ કરીને બિલ લોકતાંત્રિક રીતે પસાર કરવામાં આવ્યો છે.

સાથે શરદ પવારે કહ્યું કે, આવી ઠંડમાં ખેડૂતો પોતાની નારાજગી બતાવતા શાંતિપૂર્મ રીતે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. આ મુદ્દેને હલ કરવો સરકારનું કર્તવ્ય છે. કૃષિ બિલ પર ચર્ચા કરવા માટે બધા વિપક્ષી દળોને કહેવામાં આવ્યું હતું કે, આ સેલેક્ટ કમિટીની પાસે મોકલવામાં આવે,પરંતુ દુર્ભાગ્ય કોઈ સુચન સ્વાકાર કરવામાં આવ્યું નહી અને બિલને ઉતાવળે પસાર કરી દેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap