સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે પીએમ મોદી નિમણુક, જાણો આ પહેલા ક્યા વડાપ્રધાનને મળી હતી આ તક

ગીર સોમનાથ: કેશુભાઈ પટેલના નિધન બાદ સોમનાથ મંદિર ટ્રસ્ટની ખાલી પડેલા ચેરમેન પદ માટેની આજે 6:30 વાગ્યે ટ્રસ્ટીઓની વર્ચ્યુલ બેઠક મળી હતી. જેમાં નિર્ણય લેવાયો હતો કે, સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ બનાવાયા છે.

આ વર્ચ્યુલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતના ટ્રસ્ટીઓ ઓનલાઇન જોડાયા હતા.

ઉલ્લેખનિય છે કે,સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન તરીકે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેશાઇ બનાવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap