રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું દીવ એરપોર્ટ પર આગમન, ગુજરાતી ગરબા રમી કર્યું ભાવભર્યું સ્વાગત,જુઓ વીડિયો

ગીર સોમનાથ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના પત્ની સાથે રાજકોટ એરપોર્ટ પર ટૂંકા રોકાણ બાદ હેલિકોપ્ટર મારફત દીવ આવી પહોંચ્યા હતા. દીવ સર્કિટ હાઉસ સુધી ઠેક ઠેકાણે તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને જે રસ્તા પરથી પસાર થયા ત્યાં ગુજરાતી ગરબા,યોગા,શિવ તાંડવ, સ્થાનિક વેશભૂષા દ્વારા ભાવભર્યું સ્વાગત કરાયું કર્યું છે.

ઉલ્લેખનિય છે કે, દિવમાં આજથી 28 ડિસેમ્બર સુધી રોકાણ કરી નાતાલ પર્વની ઉજવણી કરશે. દિવમાં વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap