આ રાશિને લાભ ની શક્યતા,જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

  • આજ નુ રાશી ભવિષ્ય

મેષ : કૌટુંબિક પ્રશ્નો અંગે ધ્યાન આપવું. કાર્યબોજો વધશે. ધંધા વ્યાપાર માં સફળતા રહેશે
વૃષભ : હકારાત્મક વલણ થી પ્રગતિ . નાણાકીય પ્રશ્ન ઉકેલાય, કાર્ય ની કદર થાય
મિથુન : સંજોગો સાનુકૂળ થતાં જણાય , સંતાન સાથે મતભેદ ની શક્યતા , અગત્યનું કામ થઈ શકે.

કર્ક : શાંતિ થી દિવસ પસાર કરવો, વારસા ના પ્રશ્નો ઉકેલાય, સંશોધન માં સફળતા.
સિંહ : પ્રસન્નતાના સંજોગો સર્જાય. કૌટુંબિક બાબત હલ થાય. અપરીણીતો માટે શુભ
કન્યા : નોકરિયાતો માટે અનુકુળતા . શારીરિક સમસ્યા નો ઉકેલ સાંપડે. સ્વજનનો સહકાર મળે.

તુલા : અભ્યાસ માં સફળતા, પ્રવાસ માં કષ્ટ થઇ શકે, પેટ પીડા થી સાવચેત રહેવું
વૃશ્ચિક : અવરોધો ને પાર કરી શકશો. છાતી- હૃદય ની તકલીફ , માનસિક ભય અનુભવાય.
ધનુ : પ્રગતિ ની નવી તકો . તબિયત સાચવજો. કૌટુંબિક પ્રશ્નો નો ઉકેલ મળી રહે.

મકર : મન માં મૂંઝવણ રહે . આપના પ્રયત્નો ફળે. વાણી વ્યવહાર થી સફળતા.
કુંભ : ભાગ્યોદય કારક સમય, લાભ ની શક્યતા , રોગ મુક્તિ ની શક્યતા
મીન : ખર્ચા નો કાબુ બહાર . મહેનત નિષ્ફળ જતી જણાય. તત્વજ્ઞાન માં રસ .

  • આજ નું પંચાંગ

તારીખ : ૦૬ – ૦૫ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – ગુરુ વાર ,
તિથી – ચૈત્ર વદ દસમ
નક્ષત્ર – શતભિષા
યોગ – ઇન્દ્ર
કરણ – વિષ્ટિ ભદ્રા
આજ ની રાશિ – કુંભ (ગ, સ , શ , ષ )
દિન વિશેષ – પંચક
આજ નું વાસ્તુ જ્ઞાન – રસોડા નું વાસ્તુ

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap