આ રાશિના જાતકોએ લાભની તક મળે તે ઝડપી લેવી, કાર્યમાં સફળતા મળશે

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: કાર્યક્ષેત્રે તણાવ રહે,મિલન-મુલાકાતમાં અવરોધ, આરોગ્ય ચિંતા રહે.
વૃષભ: વ્યાવસાયિક મુશ્કેલીના સંજોગો જણાય,ચિંતા-ખર્ચ રહે, મિત્રોની મદદ મેળવી શકશો.
મિથુન: નોકરિયાતને સાનુકૂળતા રહે,મહત્વની મુલાકાત થાય,ભાગીદારથી મતભેદ રહે.

કર્ક: કૌટુંબિક કાર્ય સફળ થાય,માનસિક અકળામણ થાય,પ્રવાસ સફળ થાય.
સિંહ: ધીરજનાં ફળ મીઠાં ફળ મળે,આરોગ્ય અંગે ચિંતા રહે,ભાગીદારથી મતભેદ રહે.
કન્યા: લાભની તક મળે તે ઝડપી લેજો,કાર્ય સફળતા મળે,મનનાં ઓરતાં પૂર્ણ થાય.

તુલા: સમસ્યાઓથી ઘેરાયેલા હો તો બહાર નીકળવાનો માર્ગ મળે. લાભ અટકતો હશે તો પ્રાપ્ત થવાના એંધાણ વર્તાય,સ્નેહીથી મિલન-મુલાકાત.
વૃશ્ચિક: રોકાણોથી ફાયદો રહે, વિદ્યાર્થીઓ માટે પર્ગતીકારક,પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો.
ધન: મહત્વના કામકાજો માટે સાનુકૂળતા સર્જાય,લાભદાયી તક સર્જાય,કૌટુંબિક કાર્ય માટે વિલંબથી
સફળતા મળે.

મકર: પ્રયત્નો વધારશો તો કાર્ય સફળતા આવી મળે,ધીરજ ધરવી પડે,ગૃહજીવનના કામમાં પ્રગતિ,પ્રવાસ ફળે.
કુંભ: સમય સાનુકૂળ થતો જણાય,પ્રવાસ-પર્યટન ફળે,ગૃહજીવનમાં ગેરસમજ ન થાય તે જોજો,ખર્ચનો પ્રસંગ.
મીન: આપના મનનો બોજ હળવો થતો અનુભવાય,લાભદાયી તક મળતી લાગે,પ્રયત્નો સફળ થતાં જણાય.

•આજનું પંચાંગ•
તારીખ:૨૩-૧૨-૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–બુધવાર,
તિથી–માગશર સુદ નોમ
નક્ષત્ર–રેવતી
યોગ–વરીયાન
કરણ–બાલવ
આજની રાશિ–મીન (દ,ચ,ઝ,થ)
દિન વિશેષ–પંચક

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap