આ રાશિના જાતકોને થઇ શકે છે ધન લાભ, કાર્યની કદર થાય

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: સ્વાસ્થ્યમાં સુધારો જોવાય, ઉત્સાહમાં વધારો થાય, મુસાફરીમાં કંટાળો.
વૃષભ: ગેરસમજણથી બચવું, વિચારોમાં બદલાવ આવે, વિરોધીઓથી સાવધ રહેવું.
મિથુન: મિત્રોથી ફાયદો, ધન લાભની શક્યતા,નવી તકો મળી શકે.

કર્ક: કાર્યક્ષેત્રે પ્રગતિ રહે, જમીન-મકાનના કામમાં અનુકુળતા, બઢતીના યોગો.
સિંહ: મુસાફરી લાભદાયી રહે, અણધાર્યો ખર્ચો આવી પડે, પ્રયત્નોમાં પ્રતિકુળતા.
કન્યા: નિરાશાનો અનુભવ થઇ શકે, વાહન ચલાવતા સંભાળવું, લોહીના દબાણની તકલીફ.

તુલા: વડીલો–સ્વજનોનો સહકાર મળે, સામાજિક પ્રગતિ થાય, આર્થિક જોખમથી બચવું.
વૃશ્ચિક: તબિયતનું ધ્યાન રાખવું, સંપતિમાં લાભ થઇ શકે, મનની શાંતિ મળે.
ધનુ: પ્રેમમાં અનુકુળતા, નવા આયોજનોમાં પ્રગતિ, સંતાનોના પ્રશ્નો.

મકર: લાગણીમાં ઉછાળો આવશે, કીમતી વસ્તુ સાચવવી, કુટુંબમાં વિવાદની શક્યતા.
કુંભ: સફળતા ભર્યો દિવસ, મહિલાવર્ગની મદદ મળે, કાર્યની કદર થાય.
મીન: સામાન્ય ધન લાભ થાય, મનમાં નિરાશા અનુભવાય, વ્યવસાયમાં સાચવવું.

•આજનું પંચાંગ•
તારીખ: ૨૫-૧૨-૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–શુક્રવાર ,
તિથી–માગશર સુદ અગિયારસ
નક્ષત્ર–અશ્વિની
યોગ–શિવ
કરણ–વણિજ
આજની રાશિ–મેષ (અ,લ,ઈ)
દિન વિશેષ–મોક્ષદા એકાદશી, ક્રિસમસ -નાતાલ

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap