OTT ફિલ્મફેર એવોર્ડ: અનેક જાણીતી વેબ સીરીઝને પછાડી આ વેબ સીરીઝને મળ્યો એવોર્ડ

છેલ્લા કેટલાક વર્ષોમાં OTT પ્લેટફોર્મ પર દર્શકો ભીડ વધી રહી હતી, હવે તે કોરોનાકાળમાં હવે તે વધુ તેજ બની છે. છેલ્લા કેટલાક વર્ષોમાં OTT પ્લેટફોર્મ્સ પર કેટલીક સારા કંન્ટેન્ટ પ્રોડ્યૂસ કરવામાં આવ્યા હતાં.

દરમિયાન, ફિલ્મફેરે OTT એવોર્ડ જાહેર કર્યા છે. તેમાંથી જયદીપ અહલાવત સ્ટારર પાતાલ લોકને બેસ્ટ સીરીઝનો એવોર્ડ મળ્યો છે. અવિનાશ અરુણ અને પ્રસીત રોયને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. પંચાયતને બેસ્ટ કોમેડી સીરીઝનો એવોર્ડ મળ્યો છે.

સાથે ક્રિટિક્સ બેલ્ટ સીરીઝનો એવોર્ડ મનોજ વાજેપેયી સ્ટારર ધ ફેમિલ મેનને મળ્યો છે. ક્રિટિક્સ બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ આ સીરિઝના ડાયરેક્ટર્સ કૃષ્ણ ડીકે અને રાજ નિદેમોરૂને મળ્યો છે.

સાથે બેસ્ટ ફિલ્મ(વેબ ઓરિજનલ)ના એવોર્ડ ‘રાત અકેલી હે’ને મળ્યો છે. તે આ ફિલ્મમાં અભિનય કરવા માટે નવાઝુદ્દીન સિદ્દિકીને બેસ્ટ એક્ટર ઈન અ વેબ ઓરિઝનલનો એવોર્ડ મળ્યો છે. બેસ્ટ એક્ટર ઈન વેબ ઓરિઝનલ ફિલ્મનો એવોર્ડ તૃપ્તિ દિમરી (બુલબુલ)ને મળ્યો છે.

•બેસ્ટ એક્ટર ઈન અ ડ્રમાં સીરીઝ: જયદીપ અહલાવત (પાતાલ લોક)
•બેસ્ટ એક્ટ્રેસ ઈન ડ્રામા સીરીઝ: સુષ્મિતા સેન (આર્ય)
•બેસ્ટ એક્ટ્રેસ ઈન ડ્રામા સીરીઝ-(કિટિક્સ): મનોજ બાજપેયી (ધ ફેમિલી મેન)
•બેસ્ટ એક્ટર ઈન અ કોમેડી સીરીઝ: જીતેન્દ્ર કુમાર (પંચાયત)
•બેસ્ટ એક્ટ્રેસ ઈન અ કોમેડી સીરીઝ: મિથિલા પાલકર(ધ લિટિલ થિગ્સ સીઝન-3)
•બેસ્ટ એક્ટર ઈન અ કોમેડી સીરીઝ (ક્રિટિક્સ): ધ્રુવ સહગલ (ધ લિટિલ થિગ્સ સીજન-3)
•બેસ્ટ એક્ટ્રેસ ઈન અ કોમેડી સીરીઝ (ક્રિટિક્સ) સુમુખી સુરેશ (પુષ્પાવલી સીઝન-2)
•બેસ્ટ એક્ટર ઈન અ સપોર્ટિંગ રોલ ઈન અ ડ્રામા સીરીઝ (મેલ): અમિત સાધ (બ્રીથ ઈનટૂ ધ શૈડો)
•બેસ્ટ એક્ટર ઈન અ સપોર્ટિંગ રોલ ઈ અ ડ્રામા સીરીઝ (ફીમેલ): દિવ્યા દત્તા (સ્પેશ્યલ ઓપ્સ)
•બેસ્ટ એક્ટર ઈન અ સપોર્ટિંગ રોલ ઈન અ કોમેડી સીરીઝ (મેલ ): રધુવીર યાદવ (પંચાયત)
•બેસ્ટ એક્ટર ઈન અ સપોર્ટિંગ રોલ ઈ અ કોમેડી સીરીઝ (ફીમેલ): નીના ગુપ્તા
•બેસ્ટ ઓરિઝન સ્ટોરી (સીરીઝ): સુધીપ શર્મા,સાગર હવેલી, હાર્દિક મેહતા અને ગુંજિત ચોપડા (પાતાલ લોક )
•બેસ્ટ સ્ક્રઈનપ્લે (સીરીઝ): સુદીપ શર્મા (પાતાલ લોક)
•બેસ્ટ ડાયલોગ: સુમિત અરોરા, રાજ નિદેમોરૂ,કૃષ્ટ ડીકે (ધ ફેમિલી મેન)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap