નેવીનું MIG-29K વિમાન દરિયામાં ખાબક્યું, એક પાઇલટ ગુમ

નેવીનું એક MIG-29K વિમાન દુર્ધટનાનું શિકર બન્યું છે, આ અકસ્માત ગુરુવારે સાંજે 5 વાગ્યાની આસપાસ થયો હતો. વિમાન દરિયામાં પડ્યું છે. નેવી તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એક પાઇલટ સલામત છે અને બીજા પાઇલટની શોધખોળ કરવામાં આવી રહી છે. આ મામલે તપાસના ઓર્ડર જારી કરાયા છે.

નવીના જણાવ્યા અનુસાર, આ વિમાનનો ઉપયોગ ટ્રેનર એરક્રાફ્ટ તરીકે કરવામાં આવી રહ્યો હતો. વિમાનના બીજા પાઇલટને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap