નખને સુંદર બનાવવા માટે, સ્ત્રીઓ નેઇલ આર્ટ માટે સ્પાનો સહારો લે છે. રોજિંદા કપડાંમાં મેચિંગ નેઇલ પેઇન્ટ લગાવવું. પરંતુ, કોઈ મહિલાઓએ માત્ર એક નેઇલ પોલિશ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. વિશ્વની સૌથી મોંઘી નેઇલ પોલિશ ખરીદવી એ દરેક સ્ત્રીનું સપનું હોય છે.
માત્ર એક નેઇલ પોલિશ જેની કિંમત 10 કરોડ રુપિયા છે
વિશ્વની સૌથી મોંઘી નેઇલ પોલિશની કિંમત અઢી લાખ ડૉલર એટલે કે 1,55,70,018 રૂપિયા છે. બ્લેક ડાયમંડ નેઇલ પોલિશ એ ‘એઝેચર’ બ્રાન્ડ ની એફર છે.
નેઇલ પોલિશમાં ડાયમંડ
આ નેઇલ પોલિશની કિંમત એટલી ઉંચી છે કે તેમાં 267 કેરેટ બ્લેક હીરા છે. આ કારણ જ આ નેઇલ પોલિશ મોંઘી છે.
નેઇલ પોલિશ ખરીદનાર
બ્લેક ડાયમંડ નેઇલ પોલિશને અત્યાર સુધી 25 ગ્રાહકો મળી ચૂક્યા છે. આ નેઇલ પેઇન્ટ માટે લગભગ 576 લોકોએ નોંધણી કરાવી છે.
અત્યાર સુધીમાં સૌથી મોંઘી નેઇલ પોલિશ તરીકે જાણીતી, ફક્ત કોહલીવૂડ અભિનેત્રી મેગન ફોક્સ, કેલી ક્લાર્કસન અને લિવ ટાઈલર જેવા લોકો તેને ખરીદવામાં સફળ થયા છે.
એઝચર ઉપરાંત મોંઘી નેઇલ પોલિશમાં ‘ગોલ્ડ રશ કોચર’ પણ સામેલ છે, તેની કિંમત લગભગ ડોલર 130,000 છે. આઈ ડૂ નામની નેઇલ પોલિશ મોંઘા નેઇલ પોલિશમાં ત્રીજા સ્થાને આવે છે, જેની કિંમત ડોલર 55000 હજાર છે.
