રાજેશ દેથલીયા, અમરેલી: રાજુલા જાફરાબાદના બાલાપર ગામે આવેલી જોલાપરી નાની સિંચાઈ યોજનાની કેનાલોની મુલાકાત ધારાસભ્યએ ટ્રેકટરમાં બેસીને કરી હતી.

રાજુલાના બાલાપર ગામે જોલાપરી નાની સિંચાઈ યોજના ફરી શરૂ થાય તે માટે ધારાસભ્ય અમરીશ ડેર પૂર્વ ધારાસભ્ય કનુંભાઈ કળસરીયા સહિતના લોકોએ ટ્રેકટરમાં બેસી કેનાલની મુલાકાત પહોંચ્યા હતા. સિંચાઈ યોજના ફરી શરૂ થશે તો આસપાસ ના 20થી વધુ ગામોને ખેતીમાં રાહત મળશે.
