PM મોદી અને શાહની જેમ પાટીલે પણ અપનાવી આ રણનીતિ, હોમ ટાઉનમાં બેઠકોની ધમધમાટ

વડોદરા: પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ આજે સુરતથી ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યા છે. પ્રદેશ પ્રમુખ બન્યાં બાદ પ્રથમ વખત વડોદરાની મુકાતે આવ્યાં છે. આજે અહીં દિવસભર પાટીલની મિટિંગોનો દૌર રહેવા છે.

વડોદરા ભાજપ કાર્યાલય ખાતે પ્રતિષ્ઠિત નાગરિકો સાથે સી.આર. પાટીલ બેઠક કરશે અને પેજ સમિતિની રચના અને આઇકાર્ડ આપવા મુદ્દે ચર્ચા કરશે. તેઓ આગામી કોર્પોરેશન ચૂંટણી અંગે વ્યૂહરચના તૈયાર કરશે. બુથ સ્તરે પાર્ટીને વધુ મજબુત કરવાં પર ભાર આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap