આ રાશિને આજે શાંતિથી દિવસ પસાર કરવો, રોકાણોમાં ધ્યાન રાખવું

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: વાણી પર કાબુ રાખવો, બિનજરૂરી ખર્ચ થાય, ધાર્યા કરતા ઓછો લાભ થાય.
વૃષભ: આનંદ ઉત્સાહ રહે, નવું કાર્ય શરુ કરી શકાય, પ્રવાસ નું આયોજન શક્ય.
મિથુન: શાંતિથી દિવસ પસાર કરવો, રોકાણોમાં ધ્યાન રાખવું, ધાર્મિકતામાં વધારો થાય.

કર્ક: પરિવાર માં આનંદ રહે, ધંધા રોજગાર માં વૃધ્ધિ, નવી મુલાકાત લાભદાયી.
સિંહ: કાર્ય ની કદર થાય, સામાજિક ક્ષેત્રે માન વધે, મિત્રો સાથે મતભેદ થઇ શકે.
કન્યા: તીર્થ યાત્રા નું આયોજન, નોકરીમાં અનુકુળતા, વડીલોની ચિંતા રહે.

તુલા: તબિયતનું ધ્યાન રાખવું, નકારાત્મક વિચારો સતાવે, જોખમી નિર્ણયો ટાળવા.
વૃશ્ચિક: અનુકુળતા ભર્યો દિવસ, નવી ખરીદી થઇ શકે, જાહેર ક્ષેત્રે પ્રતિષ્ઠા.
ધનુ: કામકાજમાં સફળતા મળે, આરોગ્યમાં સુધારો , આર્થિક લાભની સંભાવના.

મકર: સંતાનો માટે ચિંતા રહે, અભ્યાસમાં સફળતા, જોખમી રોકાણોથી બચવું.
કુંભ: થાક નો અનુભવ થાય , જાહેર જીવનમાં સંભાળવું , અગત્યના નિર્ણયો ટાળવા.
મીન: આજે હળવાશ અનુભવાય, વેપાર ધંધામાં લાભ , વિદ્યાર્થી માટે સારો સમય.

•આજનું પંચાંગ•
તારીખ:૦૧-૧૨-૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–મંગળવાર
તિથી–કારતક વદ એકમ
નક્ષત્ર–રોહિણી
યોગ–સિદ્ધ
કરણ–કૌલવ
આજની રાશિ–વૃષભ (બ,વ,ઉ)

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap