•આજનું રાશિ ભવિષ્ય•
મેષ: સામાજિક ક્ષેત્રે વિવાદ , સામાન્ય ધન લાભ, ભૌતિક વિચારો માં વધારો
વૃષભ: શુભ સમાચાર મળે, તબિયત માં સુધારો , સુખ સુવિધા માં વધારો
મિથુન: ઈર્ષ્યા નો ભોગ બનવું પડે, ખર્ચ કાબુ બહાર જઈ શકે, વિદેશ ક્ષેત્રે અનુકુળતા રહે
કર્ક: મહેનત નું ફળ મળે, મિત્રો ની મદદ રહે, લાભ ની આશા ફળે
સિંહ: ખુશીભર્યો દિવસ, નોકરી ધંધા માં પ્રગતિ, વિકાસ ના કાર્યો માં અનુકુળતા
કન્યા: લાભદાયી પ્રવાસ થાય, સરકારી કાર્યો માં સાવધાન રહેવું, વારસા ના પ્રશ્નો ઉકેલાય
તુલા: અણધારી ઘટના ઘટે, તબિયત સાચવી, ભાગીદારી માં લાભ
વૃશ્ચિક: વ્યવસાય માં સફળતા રહે, નવા આયોજનો હાથ ધરાય, સામાજિક વ્યસ્તતા
ધનુ: નોકરી માં લાભ રહે,તબિયત માં સુધારો જોવાય, જીવનસાથી સાથે મનભેદ
મકર: આર્થિક ચિંતા સતાવે, સન્માણ માં વધારો થાય, વિદ્યાભ્યાસ માં અનુકુળતા
કુંભ: માનસિક અશાંતિ રહે, વિવાદ ટાળવો, વિદેશ ની બાબતો માં સફળતા
મીન: વાણી વ્યવહાર થી સફળતા, ટૂંકી યાત્રા નું આયોજન, નોકરિયાતો ને પ્રગતિ
આજનું પંચાંગ
તારીખ:૦૨-૧૨-૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–બુધ વાર ,
તિથી–કારતક વદ બીજ
નક્ષત્ર–મૃગશીર્ષ
યોગ–સાધ્ય
કરણ–ગર
આજની રાશિ–મિથુન (ક,છ,ઘ)
હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440
