સૂર્ય… વૃશ્ચિક રાશિ… ધન રાશિમાં પ્રવેશ.
તા.૧૫-૧૨-૨૦૨૦ રાત્રે ૦૯:૩૩.
ચંદ્ર… મેષ રાશિ… વૃષભ રાશિમાં પ્રવેશ.
આજે તા.૨૯-૧૧-૨૦૨૦ સવારે ૧૦:૦૧.
મંગળ… મીન રાશિ… મેષ રાશિમાં પ્રવેશ
તા.૨૪-૧૨-૨૦૨૦ સવારે ૧૦:૧૮.
બુધ… વૃશ્ચિક રાશિ… ધન રાશિમાં પ્રવેશ
તા.૧૭-૧૨-૨૦૨૦ સવારે ૧૧:૪૪.
ગુરુ… મકર રાશિ… કુંભ રાશિમાં પ્રવેશ
તા.૦૫-૦૪-૨૦૨૧ રાત્રે ૦૦:૩૨.
શુક્ર… તુલા… વૃશ્ચિક રાશિમાં પ્રવેશ
તા.૧૧-૧૨-૨૦૨૦ સવારે ૦૫:૧૮.
શનિ… મકર રાશિ… કુંભ રાશિમાં પ્રવેશ
તા.૩૦-૦૪-૨૦૨૨.
રાહુ… વૃષભ રાશિ… મેષ રાશિમાં પ્રવેશ
તા.૧૨-૦૪-૨૦૨૨.
કેતુ… વૃશ્ચિક રાશિ… તુલા રાશિમાં પ્રવેશ
તા.૧૨-૦૪-૨૦૨૨.
(એસ્ટ્રોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થા ના કાયમી સદસ્ય પૂર્વીબેન જોશી)
