મકર રાશિમાં ગુરૂ અને શનિ બંને ગ્રહો અસ્ત કારણે જાણો કેવી થશે અસર

ગ્રહમંડળમાં મેષ રાશિમાં મંગળ મકર રાશિમાં શનિ સ્વગૃહી ભ્રમણ સાથે લાંબાગાળાના મકર રાશિમાં ગુરૂ, શનિ બંને ગ્રહો અસ્ત ના ચાલે છે. કોઇ પણ ગ્રહ અસ્ત કે વક્રી શુભ માનવામાં આવતા નથી કારણ કે અર્થતંત્રના વિકાસમાં ખીલી રૂપ બને ! આવા સમયમાં ગ્રહ પોતાના મુળભુત કારકત્વમાં અત્યંત વિરોધાભાસ જોવા મળે છે.

જીવદયાનો ભોગ ઓચિંતાનો લેવાય છે ખાસ કરીને બાળમરણ કે, પશુમરણનો દર વધી જાય છે. હાલમાં વેકિસનેશનની સાથે વોટીંગની તૈયારીઓ વેગમાં વિક્ષેપ પડશે. આજે ભારતની રાત્રે અમેરિકામાં ૪૬ રાષ્ટ્રપતિ બાઈડન (ઉ.વ.૭૮)ની શપથવિધી ફકત ૩૫ શબ્દો લઈને શાંતિથી શપથવિધિ સંપન્ન કરશે. પરંતુ અગામી તા.૨૩ માર્ચ ના સમયગાળા દરમ્યાન શાસન કરવું કઠીન બની શકે! શનિ જેવો ગ્રહ અસ્ત થવાથી શ્વાસ અથવા તીવ્ર હીનતાનો અર્થ થાય છે. તેથી અપાર્થિવ ગ્રહો મૂળ જીવનમાં કોઈપણ સમયે તેમની સંપૂર્ણ અસર આપી શકતા નથી કારણ કે તેમની શક્તિ ઓછી થઈ ગઈ છે.

જ્યારે ગુરુ સ્થિર થાય છે,ત્યારે તેની સીધી અસર પૃથ્વીના લોકો પર પડે છે.ધાર્મિક ગુરુઓ, કથાકારો,વિદ્વાનો,બ્રાહ્મણો અને યજ્ઞ માટે ગુરુ શુભ રહેશે નહીં. જ્યોતિષ શાસ્ત્રના પરિણામ મુજબ જે લોકોની કુંડળીમાં અશુભ ઘર હોય તેમના માટે સમય વધુ સારો છે. કારણ કે નુકસાન પાછું આવવાનું શરૂ થાય છે. શુભ સ્વભાવમાં પરિવહન કરનારાઓ કાર્ય અવરોધોનો સામનો કરે છે.

(જાણીતા જ્યોતિષી આશિષ રાવલ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap