કેવો રહેશે તમારો આજનો દિવસ, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: અનુકુળતા ભર્યો દિવસ, નવી ખરીદી થઇ શકે, જાહેર ક્ષેત્રે પ્રતિષ્ઠા.
વૃષભ: કામકાજમાં સફળતા મળે, આરોગ્યમાં સુધારો, આર્થિક લાભની સંભાવના.
મિથુન: સંતાનો માટે ચિંતા રહે, અભ્યાસમાં સફળતા, જોખમી રોકાણોથી બચવું.

કર્ક: થાકનો અનુભવ થાય, જાહેર જીવનમાં સંભાળવું, અગત્યના નિર્ણયો ટાળવા.
સિંહ: આજે હળવાશ અનુભવાય, વેપાર ધંધામાં લાભ, વિદ્યાર્થી માટે સારો સમય.
કન્યા: વાણી પર કાબુ રાખવો, બિનજરૂરી ખર્ચ થાય, ધાર્યા કરતા ઓછો લાભ થાય.

તુલા: આનંદ ઉત્સાહ રહે, નવું કાર્ય શરુ કરી શકાય, આરોગ્ય સાચવવું.
વૃશ્ચિક: શાંતિથી દિવસ પસાર કરવો, રોકાણોમાં ધ્યાન રાખવું, ધાર્મિકતામાં વધારો થાય.
ધનુ: પરિવારમાં આનંદ રહે, ધંધા રોજગારમાં વૃધ્ધિ, નવી મુલાકાત લાભદાયી.

મકર: કાર્યની કદર થાય, સામાજિક ક્ષેત્રે માન વધે, મિત્રો સાથે મતભેદ થઇ શકે.
કુંભ: ધાર્મિક વિચારોમાં વૃદ્ધિ થાય, નોકરીમાં અનુકુળતા, વડીલોની ચિંતા રહે.
મીન: તબિયતનું ધ્યાન રાખવું, નકારાત્મક વિચારો સતાવે, જોખમી નિર્ણયો ટાળવા

•આજનું પંચાંગ•
તારીખ:૦૮-૦૧-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–શુક્રવાર,
તિથી–માગશર વદ દસમ
નક્ષત્ર–સ્વાતિ
યોગ–ધૃતિ
કરણ–વણિજ
આજની રાશિ–તુલા (ર,ત)
આજનું વાસ્તુ જ્ઞાન- વાસ્તુમાં તત્ત્વનું મહત્વ

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap