જાણો આજનું તમારૂ રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને થશે આર્થિક લાભ

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: શુભ સમાચાર મળે, તબિયતમાં સુધારો, સુખ સુવિધામાં વધારો.
વૃષભ: ઈર્ષ્યાનો ભોગ બનવું પડે, ખર્ચ કાબુ બહાર જઈ શકે, વિદેશ ક્ષેત્રે અનુકુળતા રહે.
મિથુન: મહેનતનું ફળ મળે, મિત્રોની મદદ રહે, લાભની આશા ફળે.

કર્ક: ખુશીભર્યો દિવસ, નોકરી ધંધામાં પ્રગતિ, વિકાસના કાર્યોમાં અનુકુળતા
સિંહ: લાભદાયી પ્રવાસ થાય, સરકારી કાર્યોમાં સાવધાન રહેવું, વારસાના પ્રશ્નો ઉકેલાય
કન્યા: અણધારી ઘટના ઘટે, તબિયત સાચવી, ભાગીદારીમાં લાભ.

તુલા: વ્યવસાયમાં સફળતા રહે, નવા આયોજનો હાથ ધરાય, સામાજિક વ્યસ્તતા.
વૃશ્ચિક: નોકરીમાં લાભ રહે, તબિયતમાં સુધારો જોવાય, જીવનસાથી સાથે મનભેદ.
ધનુ: આર્થિક ચિંતા સતાવે, સન્માણમાં વધારો થાય, વિદ્યાભ્યાસમાં અનુકુળતા.

મકર: માનસિક અશાંતિ રહે, વિવાદ ટાળવો, વિદેશની બાબતોમાં સફળતા.
કુંભ: વાણી વ્યવહારથી સફળતા, ટૂંકી યાત્રાનું આયોજન, નોકરિયાતોને પ્રગતિ.
મીન: સામાજિક ક્ષેત્રે વિવાદ, સામાન્ય ધન લાભ, ભૌતિક વિચારોમાં વધારો.

•આજનું પંચાંગ•
તારીખ:૦૪-૧૨-૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–શુક્રવાર,
તિથી–કારતક વદ ચોથ
નક્ષત્ર–પુનર્વસુ
યોગ–શુક્લ
કરણ–બવ
આજની રાશિ–મિથુન (ક,છ,ઘ) ૭:૨૧ પછી કર્ક (ડ,હ)

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M-9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap