જાણો આજનું તમારૂ રાશિ ભવિષ્ય, આ રાશિને નાણાકીય પ્રશ્નનો ઉકેલ મળશે

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: આપના પ્રયત્નો સફળ અને સાનુકૂળ બને, મિલન-મુલાકાતથી લાભ, માનસિક ચિંતા ઉકેલાય.
વૃષભ: ધીરજનાં ફળ મીઠાં સમજવા, આરોગ્ય અંગે ચિંતા રહે, કૌટુંબિક કાર્ય સફળ થાય.
મિથુન: આપના વ્યાવસાયિક પ્રશ્નો ગૂંચવાશે, માનસિક અકળામણ રહે,પ્રવાસથી લાભ.

કર્ક: વ્યાવસાયિક મુશ્કેલીના સંજોગો રહે, સંતાનના પ્રશ્નો અંગે ચિંતા, આરોગ્ય અંગે ચિંતા રહે.
સિંહ: આપનો દિવસ સાનુકૂળ અને સફળ રહે, ધીરજ રાખવી જરૂરી જણાય, આરોગ્ય ટકાવી શકશો.
કન્યા: લાભની તક ગુમાવવી ન પડે તે જોજો પ્રવાસ સફળ થાય. વ્યાવસાયિક પ્રશ્નો ગૂંચવાતા જણાય.

તુલા: સ્નેહી-સ્વજનથી મિલન-મુલાકાત, આપના પ્રયત્નો એળે જતાં લાગે ભાગીદારથી મતભેદ જણાય.
વૃશ્ચિક: આર્થિક પ્રશ્નોની પરેશાનીનો ઉકેલ મળે, લાભદાયી તક મળે તે ઝડપી લેજો.
ધનુ: આરોગ્યની સાચવણી જરૂરી, પ્રવાસ ટાળવો, મનની મુરાદ પૂર્ણ થતી જણાય.

મકર: તમારા પ્રયત્નો ફળે, કૌટુંબિક સમસ્યાનો ઉકેલ મળે, ચિંતા દૂર થાય, સંતાનના પ્રશ્નો મૂંઝવે.
કુંભ: લાભનો પ્રસંગ થાય, ધાર્યું કરી શકશો, નાણાકીય પ્રશ્નનો ઉકેલ મળે.
મીન: વ્યાવસાયિક પ્રશ્નો અંગે ચિંતા રહે, તબિયત કાળજી માગી લેશે, ધાર્યું વિલંબથી થાય.

•આજનું પંચાંગ•
તારીખ:૨૭-૧૧-૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–શુક્ર વાર ,
તિથી–કારતક સુદ બારસ
નક્ષત્ર–અશ્વિની
યોગ–વ્યતિપાત
કરણ–બાલવ
આજની રાશિ–મેષ (અ,લ,ઈ)
દિન વિશેષ–પ્રદોષ

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M-9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap