રવિવારના દિવસનું તમારૂ રાશિ ભવિષ્ય જાણો,આ રાશિને થશે લાભ

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: જીવનસાથી સાથે તણાવ ન રાખવો, વિવાદોમાં અનુકુળતાનો યોગ, શત્રુ પરાસ્‍ત થશે.
વૃષભ: નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી,વ્‍યાપારમાં અનુકૂળ લાભ થશે,સંતાન પક્ષની ચિંતા દૂર થશે.
મિથુન: કુટુંબ-વેપારમાં મતભેદ,ભાગીદારીથી ઉત્તમ કાર્યોનો યોગ, માંગલિક કાર્યનું આયોજન થશે.

કર્ક: નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે. બીજા પર વધુ વિશ્ચાસ ન કરવો,વ્‍યાપાર-વ્‍યવસાય સારો અને લાભદાયી રહેશે.
સિંહ: આવક-ખર્ચમાં સંતોલન રહેશે, કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે, માનસિક અસ્‍થિરતા દૂર કરો
કન્યા: મનોરંજન,સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા નો યોગ,ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી કાર્ય થશે.

તુલા: કળાત્‍મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. રોગમાં થી રાહત નો યોગ. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
વૃશ્ચિક: વિશિષ્ટ મહત્‍વપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે, જીવનસાથીની સાથે મતભેદ, મિત્ર વર્ગથી અનુકુળતા રહે.
ધનુ: રોકાણમાં લાભ થવાની સંભાવના છે,તમારો આત્‍મવિશ્ચાસ વધશે,વિવાદોથી બચવું.

મકર : માતૃ પક્ષ તરફથી મદદ નો યોગ. રોકાણ વગેરેથી બચવું. કર્મક્ષેત્રમાં સામાન્‍ય વિઘ્‍ન આવી શકે.
કુંભ: ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે, સામાજિક કાર્યોમાં સાવચેતી રાખવી, વિવાદ વગેરેથી બચવું.
મીન: ઋતુ અનુસાર ખાનપાન કરવું, કુટુંબીજનોના આરોગ્‍ય પર વિશેષ ધ્‍યાન આપવું,વ્‍યાપારમાં ભાગીદારીથી લાભ.

•આજનું પંચાંગ•
તારીખ:૨૨-૧૧-૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–રવિવાર,
તિથી–કારતક સુદ આઠમ
નક્ષત્ર–ધનિષ્ઠા
યોગ–વ્યાઘાત
કરણ–વિષ્ટિ ભદ્રા
આજ ની રાશિ–કુંભ (ગ,શ,ષ સ)
દિન વિશેષ– પંચક

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M-9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap