આજે નવું વર્ષ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજનું રાશી ભવિષ્ય :

મેષ: નવા લોકોને મળવામાં રુચિ રહેશે. સ્પર્ધામાં સારું પ્રદર્શન કરશે. આળસ ટાળો.

વૃષભ: ભૌતિકતા પર ભાર રહી શકે છે. કામ માટે દૂરની યાત્રા કરવી પડી શકે છે. સામાન્ય ફળદાયી દિવસ.

મિથુન: સંબંધોને મજબૂત બનાવશે. ખર્ચને કાબૂમાં રાખવો કલાત્મકતા માં રૂચી રહેશે.

કર્ક: પ્રિયજનો સાથે ખુશીથી સમય વિતાવશે. સંપત્તિની વિપુલતા રહેશે. મૂલ્યવાન માલ મેળવવાનું શક્ય છે.

સિંહ : વિચારો અને ઇરાદા ઉપર અડગ રહેવાશે. લોકપ્રિયતા ની કસોટી થાય તમારા જીવનસાથીને સાંભળો.

કન્યા રાશિ: નીતિઓને અનુસરીને લાભ લો. ખર્ચમાં વધારો થતો રહેશે. સંબંધોમાં મધુરતા રહેશે.

તુલા: કારકિર્દી અને વ્યવસાયમાં ધ્યાન રાખવું. ક્ષમતા કરતાં વધારે હોય તેવા કાર્યોને સ્વીકારવાનું ટાળો. લાભકારક દિવસ

વૃશ્ચિક: કાર્યક્ષેત્રે માન વધશે. પૈતૃક પક્ષને લગતી બાબતો ફાયદાકારક રહેશે. મીટિંગ્સમાં સારું પ્રદર્શન કરશે.

ધનુ:. વિરોધીઓ પર હાવી રહેવાશે . કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરો. વિશ્વાસ અને આત્મવિશ્વાસ મજબૂત થશે.

મકર: ધૈર્ય સાથે આગળ વધતા રહો. તમારા પ્રિયજનો નો ટેકો રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

કુંભ: જમીન ના મામલે અનુકુળતા રહે . ઉતાવળે ખરીદી ન કરવી . લગ્ન જીવનમાં શુભતાનો સંચાર રહેશે.

મીન: આર્થિક મામલામાં સાવધાની રાખવી. સામાન્ય ફળદાયી દિવસ. ઉધાર લેવાનું ટાળો.

આજ નું પંચાંગ
તારીખ : ૧૬ -૧૧ -૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – સોમ વાર ,
તિથી – કારતક

સુદ એકમ , બીજ નો ક્ષય.
નક્ષત્ર – અનુરાધા
યોગ – અતિગંડ
કરણ – બવ

આજ ની રાશિ –વૃશ્ચિક (ન,ય )

દિન વિશેષ – વિક્રમ સંવત ૨૦૭૭ પ્રારંભ, નુતન વર્ષ શરુ , વીર સંવત ૨૫૪૭ પ્રારંભ, ભાઈબીજ –યમ દ્વિતીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap