કેવો રહેશે તમારો આજનો દિવસ, જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય.

  • આજ નુ રાશી ભવિષ્ય

મેષ – સારી અસર તમારી કારકિર્દી પર સ્પષ્ટ દેખાશે. તમે તમારા સિનિયરો પ્રત્યે સારો વર્તન જાળવશો. વિજ્ઞાન ના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ છે.
વૃષભ – આર્થીક ક્ષેત્રે વૃદ્ધિ પ્રાપ્ત કરશે. કાર્યમાં સફળતા મળશે. તમારું અટકેલું કામ ચોક્કસપણે પૂર્ણ થશે.
મિથુન – તમારું સ્વાસ્થ્ય પહેલા કરતાં સારું રહેશે. કારકિર્દીમાં તમારી સફળતા સુનિશ્ચિત થશે. તમને ઘરે વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે.

કર્ક – થોડી ચિંતા થઇ શકે છે. સાંજ સુધીમાં તમે સારુ અનુભવો તેવું બને . કોઈ મોટો નિર્ણય લેવાનું મુશ્કેલ બનશે.
સિંહ – કારકિર્દીની દ્રષ્ટિએ સુધારો થવાની અપેક્ષા છે. તમે તમારા કાર્યને સારી રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહે .
કન્યા – પૈસાથી સંબંધિત મામલો સરળતાથી હલ થશે. આર્થિક બાજુ મજબૂત રહેશે. તમે કોઈ નવી શરૂઆત કરી શકો છો.

તુલા – પ્રતિષ્ઠા વધારવાની ઘણી તકો મળશે. તમે તમારા જીવનને વધુ સારું બનાવવાનું ચાલુ રાખશો. આજે તમે કોઈ પણ પ્રકારનાં રાજકારણમાં સામેલ થઈ શકો છો.
વૃશ્ચિક – પ્રગતિની નવી રીતો જોવામાં આવશે. સાંજ સુધીમાં કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. પારિવારિક જીવન સુખી રહેશે.
ધનુ – આજે દિવસમાં કંઈક ખાસ બનશે . ઘરનું વાતાવરણ સુખદ રહેશે. થોડીક મહેનત કરવાથી જ તમને સફળતા મળશે.

મકર – વૈવાહિક સંબંધ વચ્ચેનો વિવાદ સમાપ્ત થશે. સંબંધોમાં મધુરતા આવશે. કામ માટે વધારે દોડધામ કરવી પડે
કુંભ – કારકિર્દીના કિસ્સામાં તમને થોડી મોટી સફળતા મળશે. ક્ષેત્રમાં લાભની તકો મળશે. તમે કેટલાક લોકો સાથે જોડાશો.
મીન – તમને લાભની કેટલીક તકો મળશે,. જેઓ બેરોજગાર છે તેમને રોજગાર મેળવવાની સુવર્ણ તક મળશે. પ્રસ્તાવ મૂકવો હોય તો દિવસ શુભ છે.

  • આજ નું પંચાંગ

તારીખ : ૩૦ – ૦૩ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – મંગળવાર
તિથી – ફાગણ વદ બીજ
નક્ષત્ર – ચિત્રા
યોગ – વ્યાઘાત
કરણ – તૈતિલ
આજ ની રાશિ – તુલા (ર,ત )

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap