આ રાશીના જાતકોએ છુપા શત્રુથી સાવધ રહેવું, રાશી ભવિષ્ય અને પંચાંગ

આજનું પંચાંગ
તારીખ : ૧૭ -૧૧ -૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર –મંગળવાર,
તિથી – કારતક સુદ ત્રીજ
નક્ષત્ર – જયેષ્ઠા
યોગ – સુકર્માં
કરણ – તૈતિલ,

આજની રાશિ – વૃશ્ચિક (ન,ય )

મેષ : કામકાજમાં વધુ વ્યસ્તતા, દામ્પત્યજીવનમાં પ્રતિકુળતા, રોકાણો ટાળવા.

વૃષભ : મહેનત નું ફળ મળશે, બાળકો માટે સમય કાઢવો, અચાનક લાભની સંભાવના.

મિથુન : માનસિક અશાંતિ રહે , કામકાજ ના ક્ષેત્રે સહકાર મળે,જમીન મકાન ના પ્રશ્નો ઉકેલાય.

કર્ક : મનોબળમાં વધારો થાય, જીવનસાથી સાથે મતભેદ, વાસ્તવિકતાથી નિર્ણયો લેવા.

સિંહ : મહત્વના નિર્ણયો લેવાય, બાળકો માટે સમય આપવો પડે, ખર્ચ પર ધ્યાન આપવું.

કન્યા: આજે થોડી મૂંઝવણ અનુભવશે, ઓળખાણોમાં ધ્યાન રાખવું, પ્રવાસનું આયોજન થઇ શકે.

તુલા : પરિવાર માટે ખુશીની ક્ષણો આવે, નવી શરૂઆત ટાળવી,માનસિક અશાંતિ રહે.

વૃશ્ચિક: ચિંતામાં વધારો થઇ શકે, આર્થિક લાભની સંભાવના , જૂની યાદો તાજી થાય.

ધનુ : સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે, વિવાદ વકરી શકે, સંબંધોમાં સંતુલન રહે.

મકર : યાત્રા પર્યટનમાં આનંદ આવે, આર્થિક ક્ષેત્રે અનુકુળતા વધી શકે, છુપા શત્રુથી સાવધ રહેવું.

કુંભ : તબિયતની કાળજી રાખવી, નવા આયોજનોમાં સફળતા, વાહન ચલાવતા સંભાળવું.

મીન : હળવાશ અનુભવાય , વ્યવસાય માં તકેદારી રાખવી, પોતાની આવડત થી સફળતા રહે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap