કેવો રહેશે આજનો તમારો દિવસ, જાણો આજનું તમારુ રાશિ ભવિષ્ય અને પંચાંગ

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: કૌટુંબિક કામગીરી અંગે ધ્યાન આપવું,કાર્યબોજો વધશે,ખર્ચ રહેશે.
વૃષભ: હકારાત્મક વલણ રાખવું પડશે,નાણાકીય પ્રશ્ન ઉકેલાય,મિત્રોથી અનુકુળતા વધે.
મિથુન: સંજોગો સાનુકૂળ અનુભવાય, ગૃહવિવાદ અટકે,અગત્યનું કામ થઈ શકે.

કર્ક: મનને સમતોલ રાખીને નિર્ણય કરવાથી લાભ, કાર્યમાં પ્રગતિ જણાય,ધાર્મિકતા વધે.
સિંહ: પ્રસન્નતાના સંજોગો સર્જાય,કૌટુંબિક બાબત હલ થાય,પ્રવાસ-મિલન- મુલાકાત ફળે.
કન્યા: આશાસ્પદ તક સર્જાતી જણાય, નાણાભીડનો ઉકેલ સાંપડે,સ્વજનનો સહકાર મળે.

તુલા: વાણી વ્યવહારથી સફળતા, આર્થિક લાભ થઇ શકે, પારિવારિક પ્રસંગોમાં વ્યસ્તતાં.
વૃશ્ચિક: અંતરાયોને પાર કરી શકશો,વિરોધી ફાવે નહીં,માનસિક પ્રસન્નતા અનુભવાય.
ધનુ: આર્થિક સમસ્યા જણાય,તબિયત સાચવજો,કૌટુંબિક પ્રશ્નો અંગે ચિંતા રહે.

મકર: મનની મુરાદ બર આવે, આપના પ્રયત્નો ફળે,તમારી કામગીરીમાં સાનુકૂળતાની તક મળે.
કુંભ: મિલન-મુલાકાતનો પ્રસંગ, કાર્ય અવરોધ જણાય,સામા પ્રવાહે ચાલતાં હો તેમ લાગે.
મીન: લાભની આશા ફળે,મહેનતનું ફળ મળતું જણાય,મિત્રોની મદદ મળે.

•આજનું પંચાંગ•
તારીખ:૨૨-૧૨-૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–મંગળવાર,
તિથી– માગશર સુદ આઠમ
નક્ષત્ર–ઉત્તરા ભાદ્રપદા
યોગ–વ્યતિપાત
કરણ–બવ
આજ ની રાશિ– મીન (દ,ચ,ઝ,થ )
દિન વિશેષ–પંચક

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap