જાણો ગુરુવારની રાશિ અને પંચાંગ, કેવો રહેશે તમારો આજનો દિવસ?

  • આજ નુ રાશી ભવિષ્ય

મેષ : વાણી પર કાબુ રાખવો, બિનજરૂરી ખર્ચ થાય, ધાર્યા કરતા ઓછો લાભ થાય
વૃષભ :, આનંદ ઉત્સાહ રહે, નવું કાર્ય શરુ કરી શકાય, પ્રવાસ નું આયોજન શક્ય
મિથુન : શાંતિ થી દિવસ પસાર કરવો, રોકાણો માં ધ્યાન રાખવું, ધાર્મિકતા માં વધારો થાય

કર્ક : પરિવાર માં આનંદ રહે , ધંધા રોજગાર માં વૃધ્ધિ, નવી મુલાકાત લાભદાયી
સિંહ : કાર્ય ની કદર થાય, સામાજિક ક્ષેત્રે માન વધે, મિત્રો સાથે મતભેદ થઇ શકે
કન્યા : તીર્થ યાત્રા નું આયોજન , નોકરી માં અનુકુળતા , વડીલો ની ચિંતા રહે

તુલા : તબિયત નું ધ્યાન રાખવું, નકારાત્મક વિચારો સતાવે, જોખમી નિર્ણયો ટાળવા
વૃશ્ચિક : અનુકુળતા ભર્યો દિવસ, નવી ખરીદી થઇ શકે, જાહેર ક્ષેત્રે પ્રતિષ્ઠા
ધનુ : કામકાજ માં સફળતા મળે, આરોગ્ય માં સુધારો , આર્થિક લાભ ની સંભાવના

મકર : સંતાનો માટે ચિંતા રહે, અભ્યાસ માં સફળતા, જોખમી રોકાણો થી બચવું
કુંભ ; થાક નો અનુભવ થાય , જાહેર જીવન માં સંભાળવું , અગત્ય ના નિર્ણયો ટાળવા
મીન : આજે હળવાશ અનુભવાય, વેપાર ધંધા માં લાભ , વિદ્યાર્થી માટે સારો સમય

  • આજ નું પંચાંગ

તારીખ : ૧૩ – ૦૫ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – ગુરુવાર ,
તિથી – વૈશાખ સુદ બીજ
નક્ષત્ર – રોહિણી
યોગ – અતિગંડ
કરણ – બાલવ
આજ ની રાશિ – વૃષભ (બ, વ, ઉ )
દિન વિશેષ – ચંદ્ર દર્શન

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap