જાણો સોમવારની રાશિ અને પંચાંગ, કેવો રહેશે તમારો આજનો દિવસ ?

  • આજ નુ રાશી ભવિષ્ય

મેષ : આજે હળવાશ અનુભવાય, વેપાર ધંધા માં લાભ , વિદ્યાર્થી માટે સારો સમય
વૃષભ : વાણી પર કાબુ રાખવો, બિનજરૂરી ખર્ચ થાય, ધાર્યા કરતા ઓછો લાભ થાય
મિથુન : આનંદ ઉત્સાહ રહે, નવું કાર્ય શરુ કરી શકાય, પ્રવાસ નું આયોજન શક્ય

કર્ક : શાંતિ થી દિવસ પસાર કરવો, રોકાણો માં ધ્યાન રાખવું, ધાર્મિકતા માં વધારો થાય
સિંહ : પરિવાર માં આનંદ રહે , ધંધા રોજગાર માં વૃધ્ધિ, નવી મુલાકાત લાભદાયી
કન્યા : કાર્ય ની કદર થાય, સામાજિક ક્ષેત્રે માન વધે, મિત્રો સાથે મતભેદ થઇ શકે

તુલા : તીર્થ યાત્રા નું આયોજન , નોકરી માં અનુકુળતા , વડીલો ની ચિંતા રહે
વૃશ્ચિક : તબિયત નું ધ્યાન રાખવું, નકારાત્મક વિચારો સતાવે, જોખમી નિર્ણયો ટાળવા
ધનુ : અનુકુળતા ભર્યો દિવસ, નવી ખરીદી થઇ શકે, જાહેર ક્ષેત્રે પ્રતિષ્ઠા

મકર : કામકાજ માં સફળતા મળે, આરોગ્ય માં સુધારો , આર્થિક લાભ ની સંભાવના
કુંભ : સંતાનો માટે ચિંતા રહે, અભ્યાસ માં સફળતા, જોખમી રોકાણો થી બચવું
મીન : થાક નો અનુભવ થાય , જાહેર જીવન માં સંભાળવું , અગત્ય ના નિર્ણયો ટાળવા

  • આજ નું પંચાંગ


તારીખ
: ૨૨ – ૦૩ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – સોમવાર
તિથી – ફાગણ સુદ આઠમ
નક્ષત્ર – આર્દ્રા
યોગ – સૌભાગ્ય
કરણ – બવ
આજ ની રાશિ – મિથુન (ક,છ,ઘ )
દિન વિશેષ – દુર્ગાષ્ટમી

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap