આ રાશીના જાતકોની આજે આર્થિક સ્થિતિ સારી રહેશે: રાશીભવિષ્ય અને પંચાંગ

મેષ – આજનો દિવસ ખૂબ સરસ રહેશે. તમારો ઉદાર સ્વભાવ ખુશી લાવશે. સામુહિક કાર્યમાં ભાગ લેવાની તક પણ મળશે.

વૃષભ – અટકેલા પૈસા આજે પરત મળી શકે . આર્થિક સ્થિતિ સારી રહેશે. ઇચ્છાઓ પૂરી કરવાનો પ્રયત્ન સફળ બનશે.

મિથુન – નવી વસ્તુ ની પ્રાપ્તિ થાય . તમે અંદર કેટલાક ફેરફારો લાવશો. કોઈ નવી માહિતી મળવાથી ફાયદો મળશે.

કર્ક – ધિરાણ વ્યવહાર ટાળવા . વિદ્યાર્થીઓને આજે થોડી મુશ્કેલી આવી શકે છે. આર્થિક બાજુ નબળી રહેશે.

સિંહ – કંઈક આશ્ચર્યજનક બની શકે છે. પ્રયત્નો નુ નિરર્થક ફળ મળવા જઇ રહ્યું છે, આજે ઓફિસમાં કામનો ભાર વધી શકે છે.

કન્યા – તમારા પર વિશ્વાસ કરો, તમને સફળતાને નજીકથી જોવાની તક મળશે. અપરિણીત લોકોને લગ્નની દરખાસ્ત મળી શકે છે.

તુલા – આજનો દિવસ સામાન્ય રહેશે. તમારે સખત મહેનત કરવી પડી શકે છે. જો કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ ન થયું હોય તો તમે અશાંત થશો.

વૃશ્ચિક -. આજે મોટાભાગની બાબતો તમારા મન પ્રમાણે થશે. આજે મન પ્રસન્ન રહેશે. પરિવારના બધા સભ્યોમાં મધુરતા વધશે. ટૂંકા ગાળાના અભ્યાસક્રમોમાં જોડાઇ શકાય.

ધનુ – વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ઓછો લાભ. મિત્રો સાથે વધુ સમય વિતાવશે. વકીલોના વ્યવસાયમાં સફળતા.

મકર – ભાગ્ય આજે તમારી સાથે રહેશે. અનેક પ્રકારની વસ્તુઓ તમારા મનમાં ચાલશે. ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરો.

કુંભ – આજનો દિવસ અનુકૂળ રહેશે. વ્યાપારિક દ્રષ્ટિકોણથી લાભકારક રહેશે. કાર્યમાં ચાલી રહેલા અવરોધો આજે હલ થશે.

મીન – સારા મૂડમાં રહો. વાહન ચલાવતા સમયે સાચવવું. તમારા સ્વાસ્થ્યને યોગ્ય રાખવા યોગ કરો.

આજનું પંચાંગ
તારીખ : ૧૮ -૧૧ -૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – બુધવાર ,
તિથી – કારતક સુદ ચોથ
નક્ષત્ર – મૂળ
યોગ – ધૃતિ
કરણ – વણિજ

આજ ની રાશિ – ધનુ (ભ, ધ, ફ, ઢ )

દિન વિશેષ – વિનાયક ચતુર્થી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap