આ રાશિને ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો, જાણો આજનું રાશિ ભવિષ્ય

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: સત્‍સંગ થશે,માનસિક શાંતિ જાળવી રાખવી, વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે.
વૃષભ: શુભ મંગળ કાર્યોનો યોગ, સંતાન પક્ષ સંબંધી કાર્ય થશે,ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.
મિથુન: ખાનપાનમાં સાવચેતી રાખવી, શુભ મંગળ કાર્યોનો યોગ, મનોરંજન સંબંધી કાર્ય થશે.

કર્ક: કર્મક્ષેત્રમાં પ્રગતિ યોગ, આર્થિક આયોજનનો યોગ,વડીલોથી લાભ રહે.
સિંહ: સંતાન પક્ષ બાબતે નિર્ણય લેવાય, મનોજંન સંબંધી કાર્યોમાં પ્રવૃત્તિ,
કન્યા: કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ, વિશેષ નીતિગત સમસ્‍યા,સ્વાસ્થ્યમાં સુધારો જોવાય.

તુલા: જ્ઞાન વગેરે પર વિશેષ પ્રવૃત્તિનો યોગ, કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્‍માન અને ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.
વૃશ્ચિક: સત્‍સંગ થશે, માનસિક શાંતિ જાળવી રાખવી, ઘરમાં મહેમાન આવશે, વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે.
ધન: ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો,સગા-સંબંધીઓથી ચર્ચા મુલાકાત થશે, નવા સંબંધ બની શકશે.

મકર: આર્થિક ચિંતનનો વિશેષ યોગ, કર્મક્ષેત્રમાં ચિંતનનો યોગ, વિશેષ કાર્યો માટે યાત્રા વગેરે થશે.
કુંભ: ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો, સગા-સંબંધીઓથી મુલાકાત થશે, દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે.
મીન: માનસિક શાંતિ જાળવી રાખવી,ઘરમાં મંગળ કાર્યનું આયોજન થઇ શકે, વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે.

•આજનું પંચાંગ•
તારીખ:૨૨-૦૧-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–શુક્રવાર,
તિથી–પોષ સુદ નવમી
નક્ષત્ર–ભરણી
યોગ–શુભ
કરણ–કૌલવ
આજની રાશિ–મેષ (અ,લ,ઈ)
દિન વિશેષ– શાકંભરી દેવી નવરાત્રિ આરંભ

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap