કરીના કપૂર પ્રેગ્નન્સીના છેલ્લા મહિનામાં પોતાને કેવી રીતે ફિટ રાખે છે, જુઓ તસવીરો

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર હાલમાં તેની બીજી પ્રેગ્નન્સી એન્જોય કરી રહી છે. આ દરમિયાન પણ તે તેના લુક પર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. તાજેતરમાં જ તેણે તેની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તમે જોઈ શકો છો કે તે પ્રેગ્નન્સીમાં પણ કેવી રીતે પોતાનું ધ્યાન રાખે છે. આ તસવીરોમાં તે યોગ કરતી જોવા મળી રહી છે. ફેન્સ તેમના આ અંદાજને ખૂબ પસંદ રહ્યા છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

કરીના કપૂર પ્રેગ્નન્સીના છેલ્લા મહિનામાં પોતાને કેવી રીતે ફિટ રાખે છે, જુઓ તસવીરો

યોગા કરતી વખતે કરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી હતી. આ ફોટો શેર કરતાં તેમણે લખ્યું, “થોડા સા યોગ, થોડી સી શાંતિ.” તેના ચાહકો આ તસવીરો કમેન્ટ કરવાની સાથે સાથે ખૂબ પસંદ આવી છે.

કરીના કપૂર પ્રેગ્નન્સીના છેલ્લા મહિનામાં પોતાને કેવી રીતે ફિટ રાખે છે, જુઓ તસવીરો

આ વાયરલ તસવીરોમાં કરીના યોગા કરતી જોવા મળી રહી છે. જે એકદમ સ્ટાઇલિશ છે. સાથે તે તેના પ્રશંસકોને કહી રહી છે કે જો તે પણ ફીટ થવા માંગે છે, તો યોગ કરો. આ સિવાય કરીનાએ બીજો એક યોગ પોઝ પણ શેર કર્યો છે. જેમાં તે સ્ટ્રેચિંગ કરતી જોવા મળી રહી છે.

કરીના કપૂર પ્રેગ્નન્સીના છેલ્લા મહિનામાં પોતાને કેવી રીતે ફિટ રાખે છે, જુઓ તસવીરો

પોતાની બીજી પ્રેગ્નન્સીમાં કરીના ખૂબ જ ફીટ અને સુંદર લાગી રહી છે, તેનું રહસ્ય યોગ છે. જેના કારણે તે પોતાને ગ્લેમરસ રાખવામાં સક્ષમ છે. કરીના કપૂર છેલ્લે ફિલ્મ ઇંગ્લિશ મીડિયમમાં જોવા મળી હતી. જેમાં તે ઇરફાન ખાનની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap