સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા અનેક કાર્યકરો !

કિશન બાંભણિયા,ગીર સોમનાથ: વેરાવળમાં આજે રાજકીય મોસમમાં ગરમાવો જોવા મળ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ મોટા ફેરાફારો જોવા મળી રહ્યાં છે. હવે ભાજપ સમર્પિત કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે.

સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચૂડાસમા દ્વારા તમામ ભાજપના કાર્યકરોને ખેસ પહેરાવી આવકાર્યા છે. પાલિકાની ચૂંટણી પહેલા જ પ્રભાસ પાટણના ભાજપ સમર્પિત કાર્યકરોના કોંગ્રેસ પ્રવેશને લઈ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap