ભારતમાં છેલ્લા એક દિવસમાં કોવિડના 26 હજાર કેસ, 118 લોકોનાં મોત

છેલ્લા એક દિવસમાં ભારતમાં કોરોના વાયરસના 26 હજાર કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં આ વાયરસથી 118 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોવિડ કેસની કુલ સંખ્યા 1.13 કરોડ પર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર અત્યાર સુધીમાં લગભગ 3 કરોડ લોકોને રસી આપવામાં આવી છે.

નાગપુર : કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્રના નાગપુરથી 15 થી 21 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, લોકડાઉનના પહેલા જ દિવસે સવારે જોગિંગ અને કસરત કરવા માટે લોકો સડકો પર જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap