ડીસામાં 60 તબીબોએ કોરોના વેક્સિન લીધી, જાણો વેક્સિન વિશે શું કહ્યું ડોક્ટરોએ

ભારતમાં દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાનને બે દિવસ થઈ ચૂક્યા છે અને બે દિવસ દરમિયાન પ્રથમ તબકકામાં ૨.૫૦ લાખ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વોરિયરને રસી આપવામાં આવી છે સરકારના ઉમદા અભિગમ અંતર્ગત ડીસાના તબીબો લને રસી આપવાનો કાર્યક્રમ મંગળવારે ડો .હરસુખ શાહ આઈએમએ ભવન ખાતે યોજાયો હતો.

ડીસામાં 60 તબીબોએ કોરોના વેક્સિન લીધી, જાણો વેક્સિન વિશે શું કહ્યું ડોક્ટરોએ

આ રસીકરણ કાર્યક્રમમાં શહેરના જાણીતા ૬૦ જેટલા તબીબોને પ્રવર્તમાન કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે આઈએમએનાં પ્રમુખ ડો. હેતલ ગોહિલ દ્વારા આમપ્રજાને સંદેશ આપતા જણાવાયું હતું કે આ કોરોના રસી ખૂબ જ અસરકારક અને સુરક્ષિત છે જેથી કોઈએ ખોટી અફવા ઓ પ્રત્યે ધ્યાન આપવું નહિ અને સરકારના આ અભિયાનમાં સંપૂર્ણ સાથ આપવાનો પણ અનુરોધ કર્યો હતો આ રસીકરણ કાર્યક્રમના અંતમાં ડો. મોના ગાંધી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ જિલ્લા આરોગ્ય પ્રશાસન તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ હરિયાણીનો આભાર માન્યો હતો.

ડીસામાં 60 તબીબોએ કોરોના વેક્સિન લીધી, જાણો વેક્સિન વિશે શું કહ્યું ડોક્ટરોએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap