- આજ નુ રાશી ભવિષ્ય
મેષ : જીવનસાથી સાથે તણાવ ન રાખવો. વિવાદોમાં અનુકુળતા નો યોગ. શત્રુ પરાસ્ત થશે.
વૃષભ : નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી. વ્યાપારમાં અનુકૂળ લાભ થશે. સંતાન પક્ષની ચિંતા દૂર થશે.
મિથુન: કુટુંબ-વેપારમાં મતભેદ, ભાગીદારીથી ઉત્તમ કાર્યોનો યોગ. માંગલિક કાર્ય નુ આયોજન થશે.
કર્ક: નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે. બીજા પર વધુ વિશ્ચાસ ન કરવો. વ્યાપાર-વ્યવસાય સારો અને લાભદાયી રહેશે.
સિંહ : આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્થિરતા દૂર કરો
કન્યા: મનોરંજન, સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા નો યોગ, ધર્મ આધ્યાત્મ સંબંધી કાર્ય થશે
તુલા: કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. રોગમાં થી રાહત નો યોગ. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
વૃશ્ચિક : વિશિષ્ટ મહત્વપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે. જીવનસાથીની સાથે મતભેદ, મિત્ર વર્ગ થી અનુકુળતા રહે
ધનુ : રોકાણમાં લાભ થવાની સંભાવના છે. તમારો આત્મવિશ્ચાસ વધશે. વિવાદોથી બચવું.
મકર : માતૃ પક્ષ તરફથી મદદ નો યોગ. રોકાણ વગેરેથી બચવું. કર્મક્ષેત્રમાં સામાન્ય વિઘ્ન આવી શકે..
કુંભ : ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. સામાજિક કાર્યોમાં સાવચેતી રાખવી. વિવાદ વગેરેથી બચવું.
મીન : ઋતુ અનુસાર ખાનપાન કરવું, કુટુંબીજનોના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવું. વ્યાપારમાં ભાગીદારીથી લાભ.
- આજ નું પંચાંગ
તારીખ : ૧૨ – ૦૩ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – શુક્રવાર
તિથી – મહા વદ ચૌદસ
નક્ષત્ર – શતભિષા
યોગ – સિદ્ધ
કરણ – શકુનિ
આજ ની રાશિ – કુંભ (ગ, સ,શ,ષ )
દિન વિશેષ – પંચક
હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440
