કેવો રહેશે આજનો તમારો દિવસ,જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: વાણી પર કાબુ રાખવો, બિનજરૂરી ખર્ચ થાય, ધાર્યા કરતા ઓછો લાભ થાય.
વૃષભ: આનંદ ઉત્સાહ રહે, નવું કાર્ય શરુ કરી શકાય, પ્રવાસનું આયોજન શક્ય.
મિથુન: શાંતિથી દિવસ પસાર કરવો, રોકાણોમાં ધ્યાન રાખવું, ધાર્મિકતામાં વધારો થાય

કર્ક: પરિવારમાં આનંદ રહે, ધંધા રોજગારમાં વૃધ્ધિ, નવી મુલાકાત લાભદાયી.
સિંહ: કાર્યની કદર થાય, સામાજિક ક્ષેત્રે માન વધે, મિત્રો સાથે મતભેદ થઇ શકે.
કન્યા: તીર્થ યાત્રાનું આયોજન, નોકરીમાં અનુકુળતા, વડીલોની ચિંતા રહે.

તુલા: તબિયતનું ધ્યાન રાખવું, નકારાત્મક વિચારો સતાવે, જોખમી નિર્ણયો ટાળવા.
વૃશ્ચિક: અનુકુળતા ભર્યો દિવસ, નવી ખરીદી થઇ શકે, જાહેર ક્ષેત્રે પ્રતિષ્ઠા
ધનુ: કામકાજમાં સફળતા મળે, આરોગ્યમાં સુધારો, આર્થિક લાભની સંભાવના.

મકર: સંતાનો માટે ચિંતા રહે, અભ્યાસમાં સફળતા, જોખમી રોકાણોથી બચવું
કુંભ: થાકનો અનુભવ થાય, જાહેર જીવનમાં સંભાળવું, અગત્યના નિર્ણયો ટાળવા.
મીન: આજે હળવાશ અનુભવાય, વેપાર ધંધામાં લાભ, વિદ્યાર્થી માટે સારો સમય.

•આજનું પંચાંગ•
તારીખ: ૨૦-૦૨-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર– શનિવાર ,
તિથી– મહા સુદ આઠમ
નક્ષત્ર– રોહિણી
યોગ– વૈધૃતિ
કરણ– બવ
આજની રાશિ– વૃષભ (બ,વ,ઉ)
દિન વિશેષ– ખોડીયાર જયંતી

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap