કેવો રહેશે તમારો આજનો દિવસ, જાણો રાશિ ભવિષ્ય અને પંચાંગ

•આજનુ રાશિ ભવિષ્ય•

મેષ: નવા લોકોને મળવામાં રુચિ રહેશે, સ્પર્ધામાં સારું પ્રદર્શન કરશે, આળસ ટાળો.
વૃષભ: ભૌતિકતા પર ભાર રહી શકે છે, કામ માટે દૂરની યાત્રા કરવી પડી શકે છે, સામાન્ય ફળદાયી દિવસ.
મિથુન: સંબંધોને મજબૂત બનાવશે, ખર્ચને કાબૂમાં રાખવો કલાત્મકતામાં રૂચી રહેશે.

કર્ક: પ્રિયજનો સાથે ખુશીથી સમય વિતાવશે, સંપત્તિની વિપુલતા રહેશે, મૂલ્યવાન માલ મેળવવાનું શક્ય છે.
સિંહ: વિચારો અને ઇરાદા ઉપર અડગ રહેવાશે, લોકપ્રિયતાની કસોટી થાય તમારા જીવનસાથીને સાંભળો.
કન્યા: નીતિઓને અનુસરીને લાભ લો, ખર્ચમાં વધારો થતો રહેશે, સંબંધોમાં મધુરતા રહેશે.

તુલા: કારકિર્દી અને વ્યવસાયમાં ધ્યાન રાખવું, ક્ષમતા કરતાં વધારે હોય તેવા કાર્યોને સ્વીકારવાનું ટાળો,લાભકારક દિવસ.
વૃશ્ચિક: કાર્યક્ષેત્રે માન વધશે,પૈતૃક પક્ષને લગતી બાબતો ફાયદાકારક રહેશે, મીટિંગ્સમાં સારું પ્રદર્શન કરશે.
ધનુ: વિરોધીઓ પર હાવી રહેવાશે,કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરો,વિશ્વાસ અને આત્મવિશ્વાસ મજબૂત થશે.

મકર: ધૈર્ય સાથે આગળ વધતા રહો, તમારા પ્રિયજનો નો ટેકો રહેશે,તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
કુંભ: જમીનના મામલે અનુકુળતા રહે, ઉતાવળે ખરીદી ન કરવી,લગ્ન જીવનમાં શુભતાનો સંચાર રહેશે.
મીન: આર્થિક મામલામાં સાવધાની રાખવી, સામાન્ય ફળદાયી દિવસ. ઉધાર લેવાનું ટાળો.

•આજનું પંચાંગ•
તારીખ: ૧૩-૧૨-૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–રવિ વાર,
તિથી–કારતક વદ ચૌદસ
નક્ષત્ર–અનુરાધા
યોગ–સુકર્માં
કરણ–ધૃતિ
આજની રાશિ–વૃશ્ચિક (ન,ય)

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap