કેવો રહેશે આજનો તમારો દિવસ,જાણો રવિવારનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: બિનજરૂરી રોકાણ ટાળવા, જીવનસાથી સાથે તનાવ, કાર્ય ક્ષેત્રે પ્રગતિ થાય.
વૃષભ: આર્થિક લાભની આશા ફળે, નવા આયોજન સફળ, ધંધા રોજગારમાં સફળતા.
મિથુન: જમીન મકાનના કામકાજમાં અનુકુળતા, રચનાત્મક કાર્યોમાં સફળતા, નોકરિયાતોને લાભ.

કર્ક: કાયદાકીય બાબતોમાં અડચણ, પરિવારમાં માંદગી, પોતાની આવડતથી સફળતા.
સિંહ: રોકાણો ફળદાયી બનશે, સામાજિક વ્યસ્તતા, દામ્પત્યજીવનમાં અનુકુળતા વધે.
કન્યા: ઉત્સાહમાં વધારો થાય, કાર્યની કદર થઇ શકે, મુલાકાતો લાભદાયી

તુલા: થાકનો અનુભવ થાય, ઉતાવળિયું પગલુંના ભરવું, સંતાનો પ્રત્યે ધ્યાન આપવું.
વૃશ્ચિક: મનોરંજન તરફ મન વળે,આયોજનમાં ફેરફાર થઇ શકે, કૌટુંબિક વિવાદનો ઉકેલ.
ધનુ: વધુ પડતા ઉત્સાહથી બચવું, ખર્ચામાં વધારો, વ્યવસાયમાં લાભ રહે.

મકર: ખાવા પીવામાં સાચવવું, વિરોધીઓ સામે વિજય, સામાન્ય આર્થિક લાભ.
કુંભ: આવકની તકો મળે, પરિવારથી લાભ રહે, આત્મ વિશ્વાસમાં વધારો થાય.
મીન: ધાર્મિકતા વધશે વિદેશની બાબતોમાં અનુકુળતા ખર્ચ કાબુ બહાર જઈ શકે.

•આજનું પંચાંગ•
તારીખ:૧૭-૦૧-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–રવિવાર,
તિથી–પોષ સુદ ચોથ
નક્ષત્ર–પૂર્વા ભાદ્રપદા
યોગ–વરિયાન
કરણ–વિષ્ટિ ભદ્રા
આજની રાશિ–કુંભ (ગ,સ,શ,ષ)
દિન વિશેષ –પંચક

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap